________________
૨૧૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. લેક છે એમ કહે છે, આ પ્રમાણે લેકનું સ્વરૂપ યથાર્થ જાણનારો બુદ્ધ તત્વજ્ઞ મહાત્મા પુરૂષ સર્વ છાનાં રહેઠાણેને અશાસ્વતાં જાણુને આ વિશ્વાસ ઘાતક સંસારમાં સુખને લેશ પણ નથી, એવું માનીને અપ્રમાદી ઉત્તમ સાધુના સહવાસમાં રહી નિર્મળ સંયમ પાળે અથવા પિતે પંડિત બની પ્રમાદી તે સુખ વિલાસી ગૃહસ્થમાં ન લપટાતાં સંયમ અનુષ્ઠાનમાં સાવચેત રહે, जे आयओ परओ वावि णऽचा
अलमप्पणो होति अलं परेसि तं जोइभूतं च सयावसेज्जा
जे पाउ कुजा अणु वीतिधम्मं ॥सू.१९॥ સૂ. અર્થ–જે પિતાની મેળે જાણે, કે પારકા પાસે જાણે, જાણીને જ્ઞાનચારિત્ર મેળવીને પોતે તરે, અને બીજાને તારવામાં સમર્થ થાય, જે ગુરૂથી પિતે બોધ પામે તે ગુરૂને જોતિ પ્રકાશક માનીને હમેશાં તેમની સેવામાં રહે, પછી તે સમજીને યથાયોગ્ય ધર્મોપદેશ કરે.
ટી. અર્થ–જે સાધુ પિતે સર્વજ્ઞ હેય તે ભરત મહારાજા કે મરૂદેવી માફક બીજાના બોધ વિના પિતાની મેળે કેવળજ્ઞાન પામી પિતાની મેળે પિતાનું તથા બધા જ ત્રણ લેકમાં રહ્યા છે, કે બીજા પદાર્થો છે, તે બધાનું જ્ઞાન