________________
૧૮૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
^^
^^
^^^^
^^^
^y
,
લેવાથી (ચારિત્રના અભાવે) આલોકમાં ચોર અને પરદાર ગમન (દુરાચાર)થી જગતું દુ:ખ પામે છે, (દુરાચારથી જગતું દુઃખ પામે છે, દુરાચારીઓને હાથ પગ નાક કાન વિગેરે કપાતાં અહીંજ (તેમના માનવા પ્રમાણે) કુલ જેવી પિતાના કર્મની વિટંબણા ભેગવવી પડે છે, વળી પરલોકમાં નરક વિગેરેમાંથી કરેલા કાર્યને બદલારૂપ માર વિગેરે ભેગવવા પડે છે, તેમ બીજા પણ અશુભકર્મનાં ફળ બંને સ્થળે ભેગવવા પડે છે, માટે જીવ તથા જીવનું જ્ઞાન વિગેરે પૂર્વ માફક કહેવું જાણવું, તે આ લેકમાં જ આ જન્મમાં વેરે છે, તે આ ભવમાં જ ભોગવે છે, અવિસ ઉપસ્થિત પરિણા ઉપસ્થિત ઈર્યાપથ તથા સ્વપ્નાંતિક કર્મ વેદવા છતાં કર્મ બંધાતાં નથી, તેમ તે સ્યાદ્વાદવાદી (જેનો) એ પૂછતાં તેઓ પિતાનું માનેલું કહી બતાવે છે, વળી સ્યાદ્વાદીને સાધનની ઉક્તિ (કથન)માં છલાયતન કરે અર્થાત્ નવકંબલ દેવદત્તને અર્થ ઘડીકમાં નવાકાંબળાવાળે અથવા ગણતરીની નવકાંબળવાળો કહી ઠગે અથવા ચ શબ્દથી બીજી રીતે દૂષણાભાસ કરી છટકે, મૂળ મુદો ઉડાવી દે, તથા કર્મ એક પક્ષી દ્વીપક્ષી વિગેરે બતાવે, અથવા છ આયતને ઉપાદાન કારણે તે આશ્રદ્વાર. કાન વિગેરે પાંચ ઇંદ્રિય અને છઠું મન છે તે કર્મ દ્વારા કહે છે, હવે સાચા કર્મબંધને ઉડાવતાં જે તેમણે યુક્તિઓ કહી તેનું ખંડન કરે છે.