________________
w
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૮૫ સંમિશ્ર ભાવને પિતાના વચન વડે જ બનાવે છે, તેમ સાંખ્ય મતવાળા પણ અકિય આત્માને માનતા તથા બંધનમેશને
ભાવ પણ (વિસંવાદ) પણ બતાવી દીધા. અથવા બધા વિગેરે કોઈને સ્વાવાદ (કેઈ અંશે બદલાતો) પક્ષથી પ્રશ્ન પૂછતાં તે એકાંત માનવાથી ગભરાય છે. ત્યારે ઉત્તર આપવામાં અસમર્થ થાય છે, જરા બોલવા જાય તે મુમુઈ રાંકડા સ્વરે બોલનાર બને છે, અથવા પ્રાકૃત શૈલીથી અને છેદ હોવાથી આ પ્રમાણે પરમાર્થ જાણ, કે મૂંગાથી પણ મૂંગો થાય છે, તે બતાવે છે, સ્યાદ્વાદુ વાદિએ કહેલ સાધનપણે બલવાનું શીલ (અનુકરણ કરે છે, તે અનુવાદી અને તેનાથી ઉલટ અનનુવાદી છે, તેને સારા હેતુઓ વડે તેની કુયુક્તિનું ખંડન થવાથી ગભરાયેલો તે મન સેવે છે, અને બોલ્યા વિના. સામેના પક્ષનું ખંડન ન કરી શકવાથી પિતાને પક્ષ બતાવે છે કે અમારો પક્ષ કે અમારું મંતવ્ય આ છે તેને કઈ પ્રતિપક્ષ નથી અમારે અર્થ અવિરૂદ્ધ નથી, બાધા રહિત છે, આવું બોલે, તેથી શું થાય તે કહે છે, બે પક્ષ જેના છે તે દ્વિપક્ષ, તે અને કાંતિક પ્રાત પક્ષવાળું છે બોલે છે તેથી ઉલટું પણ સાથે છે, પરસ્પર વિરૂદ્ધ છે, અર્થાત્ વિરોધી વચન છે, એ વિધી વચન જૈનાચાર્યું પૂર્વે કહી બતાવ્યું છે, અથવા જેનાચાર્ય બીજો અર્થ કરે છે કે, અથવા અમારૂં દર્શન મંતવ્ય બે પક્ષવાળું છે, કર્મ બંધ છેડવા માટે બે પક્ષ લીધા છે, તે પક્ષને આશ્રય