________________
બારમુ શ્રી સમવસરણ અધ્યયન.
[૧૮૧
કર્મબંધપણ નથી, આ પ્રમાણે અકિયાવાદીએ નાસ્તિકે બધા પદાર્થોને ઉડાવવાથી કર્મબંધથી ભાગતાક્રિયા (ધર્મકિયા) ને માનતા નથી, તે પ્રમાણે અકિય આત્મા માનનારા સાંખ્યમતવાળા આત્માને સર્વવ્યાપિ માનતા હોવાથી તેઓ પણ કિયામાનતા નથી, તેથી બૌધ નાસ્તિક તથા સાંખ્યમતવાળા અપરિજ્ઞાનથી પૂર્વે કહેલું બોલે છે, અને તે અજ્ઞાનતાથી બોલે છે કે અમારા બોલવામાં સત્ય છે, અર્થ જાય છે, એટલે ચોથી ગાથાનું પૂર્વાર્ધ કાગડાની એક આંખને ડે બંને બાજુ ફરતે હોવાથી બંનેમાં ગણાય તેમ અકિયાવાદી મતમાં પણ જ, અર્થાત્ તે અપેક્ષાએ બૌદ્ધ નાસ્તિક અને સાંખ્ય ત્રણે અકિયાવાદીઓ છે, હવે શિષ્યના બોધ માટે અક્રિયવાદીઓનું અજ્ઞાનપણાનું વિવેચન કરે છે. समिस्स भावं च गिरा गहीए
से मुम्मुई होइ अणाणुवाई इमं दुपक्खं इममेगपक्खं
आहेसु छलायतणं च कम्मं ॥५॥ . પોતાની વાણીથી સ્વીકારીને અથવા આંતરરહિત આવેલા વિષયને પ્રતિષેધ કરનારા મિશ્રભાવ તે અસ્તિત્વનાસ્તિત્વને કાયતિકે સ્વીકારે છે.