________________
૧૮૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. વા શબ્દથી જાણવું કે પ્રતિષેધ સ્વીકારવામાં તે અસ્તિત્વ (છતાપણું)જ માને છે, તે બતાવે છે, લેાકાયતિક પ્રથમ પેાતાના શિષ્યાને જીવ વિગેરેના અભાવવાળું શાસ્ત્ર તાવતાં આંતરા રહિત આત્માને કત્તા તથા કરણ તે શાસ્ત્ર અને કર્રરૂપે શિષ્યાને પોતે જરૂર સ્વીકારે છે, (અર્થાત્ પોતે ઉપદેશ દેવાથી કર્તા અને કરણ તે શાસ્ત્રવડે અને શિષ્યાને તે કર્મ અવચ્ચે માને છે) જો તેઓ સ શૂન્ય માનતા હાય તેા કર્તા કર્મ અને કરણ ત્રણેના અભાવ માનવાથી મિશ્રીભાવ થાય છે, અથવા વ્યત્યય તે તેમનું
બેલવુ વ્યૂહ થાય છે. તેજ પ્રમાણે બધા પણ મિશ્રીભાવ
માને છે તે બતાવે છે
*
गन्ता च नास्ति कश्चिद् गतयः षड् बौद्ध शासने प्रोक्ताःगम्यते इति गतिः स्यात् श्रुतिः कथं शोभना बुद्धिः ॥ १ ॥
જ્યારે કાઇપણ જનારા નથી, ત્યારે માધ શાસનમાં છગતિ કેવી રીતે કહેલી છે? ગમન કરે તે ગતિ એવી શ્રુતિ (કહેવત) છે તેા ખૌધની કેવી શાભન બુદ્ધિ છે ?
તેજ પ્રમાણે કમ નથી પણ ફળ છે એ પ્રમાણે જયારે આત્માકો નથી માનતા, ત્યારે તેની છગતિ કેવી રીતે થાય ? જ્ઞાન સંતાન (વાસના) સ્વીકારવાથી પણ સતાનિ (વાસિત એધવાળા) વિના સવ્રુતિમત્વ (સ`કેલાઈ જવા કે નાશ થવા)થી તથા ક્ષણના અસ્થિતપણાથી ક્રિયાના અભાવ થવાથી