________________
આઠમું' વીય અધ્યયન.
વીચ પણે લેવું, ( અર્થાત્ જેની જેવી
( મનુષ્યનું ) વર્ણન કરવુ, ચાપગાંમાં ઘેાડા હાથી જે રત્ન જેવા છે, તેનું ખળ વર્ણવવું અથવા સિંહ વાઘ શરભ ( જંગલી ભચંકર જાનવર ) નું અળ કહેવું, અથવા બેજો ઉંચકવામાં દોડવામાં જે શક્તિ હાય તે વર્ણવવી, અપદ તે ઝાડા છે, તેમાં ગાશીષ ચંદન (સર્વોત્તમ ચંદન-સુખડ) વિગેરેના ગુણાનું એટલે તે ચંદનનું વિલેપન કરવાથી શીયાળામાં થાય, ઉનાળામાં તાપ શાંત થાય, આ જીવવાળા મનુષ્ય ચાપગાં અને ઝાડાના ગુણા ખતાવ્યા, હવે અચિત્ત વીય કહે છેઃ—
(૩
શકિત તેનુ અહીં ચક્રવર્તીના ઉત્તમ
વર્ણન કરવું,
દૂર
अचित्त पुण विरिय आहारावरणपहरणादीसु || जह ओसहीण भणियं विरियं रसविरिय विवागो ॥ नि. ९२ ॥
અચિત્ત દ્રવ્ય વીય (અજીવ વસ્તુ) નું ખળ-વીય-શક્તિ આહાર ( ખાવા ) માં ગુણ અવગુણુ કરે તે, આવરણ તે લડાઈમાં શરીરનું રક્ષણ કરે તે, અને પ્રહરણ હથીયાર લડવા વિગેરેમાં કામ લાગે તે અહીં જાણવું. પ્રથમ ખાવાનું મતાવે છેઃ
सद्यः प्राणकरा हृद्या घृतपूर्णाः कफापहाः
ઘીથી ભરેલાં ઘેખર પકપાન ખાવામાં આવે તા
1