________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
જુદી જુદી અપેક્ષા) કહેવા જોઈએ, તેમાં પણ ઉપકમની અંદર રહેલ અર્થાધિકાર (વિષય-આબત) આ છે, બાલ (અવિવેકી), બાલ પંડિત (યથા શક્તિ સદાચારી), પંડિત (સંપુર્ણ સંયમ પાળનાર) એ ત્રણ પ્રકારનાં દરેકનાં વીર્ય (આત્મ બળ)નું વર્ણન સમજીને સાધુએ નિર્મળ સંયમ પાળવામાં યત્ન કર, આ વિષયની શરૂવાત છે, નિક્ષેપમાં નામ” આ અધ્યયનનું વીર્ય છે. હવે વિયને નિક્ષેપ નિતિકાર કહે છે –
विरए छकं दवे सचित्ताचित्तमीसग चे। . दुपय च उप्पय अपयं एवं तिविह तु सच्चित ।।नि.११॥
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ છે પ્રકારે નિક્ષેપ છે. નામ સ્થાપના બે પૂર્વે વર્ણવેલાં સુગમ છે, દ્રવ્ય વીર્યના બે ભેદ આગમ અને ને--આગમથી છે, આગમથી જાણનારે પણ તે સમયે તેનું લક્ષ ન હોય, નેઆગમથી જ્ઞશરીર ભવ્ય શરીર અને બંનેથી જુદું વસ્તુમાં રહેલી શક્તિ સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, તેમાં સચિત્તના દ્વિપદ ચોપગાં તથા અપદના ત્રણ ભેદ છે, તેમાં અરિહંત (તીર્થકર) ચક્રવર્તી બળદેવની શરીર શક્તિ સૈાથી વધારે છે, તેમની અથવા ચકવત્તીના સ્ત્રી રત્ન (સાથી સુંદર સ્ત્રી) પટરાણીના શરીરની શક્તિ તે અહીં દ્રવ્ય
* *
*