________________
vvvvvvv
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬૩
wwwwwwveenia પ્રશ્ન-કિયાવાદીના ૧૮૦ ભેદ છે તે એકેક ભેદ જુદ માનવાથી તેને બીજે સ્થળે મિથ્યાવાદી કહેલ છે, આપ અહીં તેને સમ્યગદષ્ટિ કેવી રીતે કહે છે? ઉ– વાદી જીવ છે એવું નિશ્ચય માનીને પાછું કાળ જ બધું કરે છે, કોઈ સ્વભાવ કેઈ નિયતિ કઈ પૂર્વકૃત કે પુરૂષાકાર (ઉદ્યમ) એમ બીજાને ઉડાવી દેવાથી તેઓ મિથ્યાત્વવાદી છે, જેમકે જીવ છે એમ છે શબ્દ જોડે જીવ એકાંત મુકી દઈએ તે જગતમાં જે જે છે તે બધું જ થઈ જાય, (માટે અજીવ ઉડી જાય છે.) પણ જીવ છે તેમ કાળ નિયતિ પૂર્વકૃત અને ઉદ્યમ પણ છે, તેવું પાંચેનું ભેગું લઈએ; એટલે પાંચે પરસ્પર સંબંધ રાખવાથી તે સમ્યકત્વ છે, તેમ કાળવાદી વિગેરે પણ પરસ્પર સંબંધ રાખે છે તે સમ્યકત્વ છે.
પ્ર.-કાળ વિગેરે એક બીજાથી નિરપેક્ષ રહેતો મિથ્યાત્વ સ્વભાવવાળા થાય, અને ભેગામળી જોડાય તે સમ્યકત્વ થાય એ કેમ બને? કારણ કે જે પ્રત્યેકમાં નથી તે ભેગા મળીને પણ ન થાય. જેમ કે રેતીના કણીયા, (એક કણમાં તેલ નથી તે હજાર ભેગા થાય તે પણ નથી.)
ઉ.–તેવું બધે નથી, એક માણેક છે કે એક હીરા છે, એક પાનું છે, તેવા અનેક જુદા જુદા રત્નમાં એકપણામાં રત્નાવલી (હાર) ન કહેવાય, પણ જ્યાં તે રને ભેગાં ચરવ્યાં કે તે રત્નાવળી (હાર) કહેવાય, આ પ્રત્યક્ષ દેખાય