________________
૧૬૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
ભાગ્યને ભરેસે પિતાનો ઉદ્યમ ન છોડે કારણ કે કે માણસ ઉદ્યમ વિના તલમાંથી તેલ કાઢવા યોગ્ય છે? उद्यमाचारु चित्रांगि! नरो भद्राणि पश्यति उद्यमास्कृमिकीटोपि भिनत्ति महतो द्रुमान् ॥२॥
કેઈ પુરૂષ પોતાની સુંદર સ્ત્રીને કહે છે, હે સુંદર અંગવાળી! માણસ ઉદ્યમ કરવાથી સુખને દેખે છે, ઉદ્યમ વડે જ કૃમિને કિડે પણ મોટાં ઝાડોને કોતરી ખાય છે.
આ પ્રમાણે કાળ વિગેરે બધાને કારણપણે માનતો તથા આત્મા પુણ્ય પાપ પરેક વિગેરે ઈચ્છતે કિયાવાદી હોય તે સમ્યગુષ્ટિ કહેવાય, બીજા અકિયાવાદ અજ્ઞાનવાદ જૈન યિકવાદ મિથ્યાવાદ જાણવા, તે કહે છે, અકિયાવાદી અત્યન્ત નાસ્તિક પ્રત્યક્ષ દેખાતે જીવ અજીવ વિગેરે પદાર્થોને ન માનવાથી મિથ્યાષ્ટિ થાય છે, અજ્ઞાનવાદી તે છતિ મતિ વિગેરેથી સમજાતે હાય ઉપાદેય દેખાડનાર જ્ઞાન પંચકને ઉડાવી અજ્ઞાન કલ્યાણકારક છે, એવું બોલતે કેમ ઉન્મત્ત ન થાય? ' અર્થાત તે ઉન્મત્ત છે, તે પ્રમાણે વિનયવાદી પણ એકલા વિનયને માને પણ જ્ઞાન ક્રિયા બંને વડે સાધવા
ગ્ય મોક્ષ હોવાથી એકલે વિનય માનનાર પણ નકામે છે, આ પ્રમાણે તેઓ વિપરીત અર્થ કહેવાથી મિથ્યાવાદી છે.