________________
૧૬૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
છે એટલે તમે ન માનેાતા તે નકામું છે, (અર્થાત્ તમારે માનવું જ પડશે.) તેજ બીજે સ્થળે કહ્યુ છે.
कालोसहावणियई पुव्वकथं पुरि सकारणेगंता मिच्छत्तंतेचेव उ समासओ होंति संमत्तं ||१|
કાળ સ્વભાવ નિયતિ પૂર્વકૃત (ક) ઉદ્યમ એ પાંચ જુદા હાય તા મિથ્યાત્વ અને સામટા મળે તેા સમ્યકત્વ છે. सव्वेव य कालाई इह समुदायेण साहगा भणिया जुज्जंति य एमेव य सम्मं सव्वस्स कज्जस्स ||२|| તે બધા કાળ વિગેરે સાથે મળે તે કાર્યના સાધક થાય છે માટે તે જયાં જોઇએ ત્યાં ભેગા મળે તેા બધા કાર્યના સમ્યગ્ રીતે કરનારા છે,
न हि कालादीहिंता केवल एहिं तु जायए किंचि इह मुग्गरंधणादिविता सव्वे समुदिता हैऊ ||३|| એકલા કાળ વગેરેથી કંઇ થતું નથી, પણ જેમ મગ રાંધવા હાય તા પાણી લાકડાં રાંધનાર ચડે તેવા અને તેની સાથે કાળ (અમુક વખતે) હાય તા રધાય,
जहणेग लक्खणगुणा वेरुलियादी मणी विसंजुत्ता रयणावलि व एसं ण लहंति महग्घमुल्लावि ||४||