________________
૧૬૦
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજો. વર્તનને માનનારે અહીં-વિદ્યમાન છે. સંસાર સ્વરૂપ-વિગેરે માને તે પૂર્વે કહેલ છે તે પ્રમાણે નિશ્ચયપણે તેમાંથી સમ્યગદષ્ટિપણું બતાવે છે. એટલે એકલું અસ્તિ (વિદ્યમાન) પણું માનવાથી સમ્યગદષ્ટિ પણ ન થાય, કેમકે બધું અસ્તિપણે નથી, પ્રથમ અસ્તિપણું બતાવે છે. લેક એલેક છે. આત્મા છે, પુણ્ય પાપ છે તેજ પ્રમાણે તેનું ફળ સ્વર્ગ નરકમાં જવું, તેમ કાળ પણ વિદ્યમાન છે, જેમકે કાળે આખા જગતમાં તે કાળના કારણપણાથી ઉત્પત્તિ (જન્મ) વડે સાધના ચેય ઠંડ તાપ વરસાદ વનસ્પતિ કુલ ફલ વિગેરેમાં નજરે દેખાય છે. અર્થાત્ રૂતુ રૂતુએ વનસ્પતિ
તેથી કાળને મુખ્ય માનનાર વાદી કહે છે. કાળ ભૂતને પકવે છે તેમાં ફેરફાર વિગેરે કરે છે. તે જ પ્રમાણે સ્વભાવવાદી આખા જગતના ફેરફારમાં સ્વભાવ (ગુણ) ને મુખ્ય માને છે. સ્વ પિતાને ભાવ (ગુણ) તે સ્વભાવ છે, તેથી જ
જીવમાં ભવ્ય અભવ્ય મૂર્ત અમૂર્ત પિતપોતાના રૂપ પ્રમાણે " કરવાથી જાણીતું છે, તથા ધર્મ અધમ આકાશ કાળ વિગેરે પણ અનુક્રમે ચાલવામાં સ્થિર રાખવામાં અવકાશ (જગ્યા) આપવામાં તથા પર અપર (નવું જુનું) વિગેરે
સ્વરૂપ બતાવવાથી તે પણ કારણ તરીકે છે. કહ્યું છે કે - કણ કાંટાને ઝીણું અણીવાળા બનાવે છે?