________________
આરમું સમવસરણ અધ્યયન.
(૧૫૫ નિયતિ ઇશ્વર અને આત્મા એ પાંચ જેડવા એટલે પ્રથમ જીવના ભેદ લઈએ
૧૪ર૪ર૪૫=૩૦ એ પ્રમાણે નવના ૨૦૪૯=૧૮૦ ભેદ થાય છે, આમાં આ પ્રમાણે સમજવાનું છે કે (૧) જીવ પિતાની મેળે વિદ્યમાન છે, (૨) જીવ બીજાથી ઉત્પન્ન થાય છે, (૩) જીવ નિત્ય છે, (૪) જીવ અનિત્ય છે તે ચારેને કાળ વિગેરે સાથે લેતાં ૨૦ થાય—(૧) જીવ કાળથી છે, અર્થાત્ કાળે થાય છે, (૨) જીવ કાળે બીજાથી (બાપથી) થાય છે, (૩) જીવ ચેતનાગુણ હંમેશાં નિત્ય છે, (૪) જીવની બુદ્ધિ ઓછી વધતો કાળે થવાથી અનિત્ય છે હવે જીવ સ્વભાવથી છે. તે બતાવે છે-(૫) જીવ સ્વભાવથી છે, (૬) જીવ સ્વભાવથી છતાં પણ તે બાપથી પ્રકટ થાય છે, (૭) જીવ સ્વભાવથી પોતે કાયમ રહેવાથી નિત્ય છે, (૮) જીવ સ્વભાવથી મરણને શરણ થવાથી અનિત્ય છે, એ પ્રમાણે નિયતિ–ને અર્થ થવાનું હોય તે થાય છે તે પ્રમાણે () જીવ થવાનું હોય ત્યારે હજારો ઉત્પન્ન પિતાની મેળે થાય છે, (૧૦) જીવ કેહવાણ વિગેરેનું કારણ મળે તે ઉત્પન્ન થાય છે, (૧૧) છ પિતાની મેળે ઉત્પન્ન થયેલા કાયમ રહે છે. (૧૨) જે ઉત્પન્ન થયેલા પિતાની મેળે મરે છે. (૧૩) છ ઈશ્વરથી થાય છે, (૧) જીવે ઈશ્વરની કૃતિ છતાં બાપના નિમિત્તે થાય છે, (૧૫) છ ઈશ્વરના કરેલાં