________________
૧૫૬]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે.. છતાં નિત્ય છે, (૧૬) છ ઈશ્વરના કરેલા છતાં અનિત્ય છે. (૧૭) છ આત્મ રૂપે સ્વયં થાય છે, (૧૮) છે આત્મ રૂપે છતાં બાપથી થાય છે, (૧૯) છ આત્મા રૂપે અનિત્ય છે, (૨૦) છ આત્મ રૂપે અનિત્ય છે.
આ પ્રમાણે જીવ માફક અછવ-પુણ્ય પાપ આશ્રય સંવર નિર્જરા બંધ અને મેક્ષ સાથે ગણતાં ૧૮૦ ભેદ થાય છે. કાળ લેકમાં જાણીતું છે, રૂતુમાં ફળ આવે છે, જેમ કેમાળી સિંચે ગણું પણ રવિણ ફળ નવ હોય.'
સ્વભાવ—જેને ગુણ કહે છે, મરચાં તીખાં ગેળ મીઠ કેયલીન કડવી હોય છે.
નિયતિ–ભવિતવ્યતા–બનવાનું હોય તે બને જ-હજારે ઉપાય કરવા છતાં પણ અંતે મોત આવે છેજ. વૈદ્ય જોશી અને મંત્ર બધાએ ત્યાં નકામા છે.
ઈશ્વર–લેકમાં એવી માન્યતા છે કે આ સૃષ્ટિ સ્વયં થતી નથી પરંતુ જગતમાં એક સમર્થ પુરૂષ ઈચ્છા આવે ત્યારે ઉત્પન્ન કરે છે, ઈચ્છા આવે ત્યાં સુધી પાળે છે. પછી પ્રલય કરે છે. જેમ મદારી ખેલ કરે છે, તેમ ઈશ્વરની આ કીડા છે.
આત્મા–કેટલાકે ઈશ્વરની સત્તા ન સ્વીકારતાં આત્મા તે સમય હોઈ આ કરે છે. આમાં સમજવાનું એટલું જ