________________
૧૧૪]
સૂચડાંગ સૂત્ર ભાગ ત્રતે
તે સાધુ ક્ષેમ અને ક્ષેમરૂપ પહેલા ભાંગામાં જાણવા, (૨) બીજામાં જ્ઞાનાદિ ગુણયુક્ત પણ કારણે સાધુ વેષ મુકેલા તે ફ્રેમ. અક્ષેમ રૂપ, (૩) નિન્હેલ. (૪) ગૃહસ્થા અથવા પરતીર્થિક-આ પ્રમાણે ચારભાંગા માર્ગોમાં પણ સમજવા, સમાધિ વિગેરેમાં પણ આદિ શબ્દથી જાણવા, હવે સમ્યમ્રુત્વ અને મિથ્યા માનું સ્વરૂપ બતાવે છે.
सम्मप्पणिओ मग्गो णाणे तह दंसणे चरिते य । चरग परिव्वायादी चिण्णो मिच्छत्तं मग्गो उ ॥ ११२ ॥ સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્ર આ ત્રણ ભેદવાળે માર્ગ સમ્યગ્દષ્ટિ-તીર્થં કર ગણધર વિગેરેએ કહ્યો છે, અથવા સમ્યગ તે યથા અવસ્થિત વસ્તુતત્વ ખતાવવાથી તે સાચા માર્ગ કહ્યો છે, અને આદર્યાં પણ છે, પર તે જૈન સિવાયના ચરક પરિવ્રાજક વિગેરેના કહેલા કે આદરેલા માર્ગ મિથ્યાત્વમાર્ગ અપ્રશસ્ત માર્ગ છે, તુ શબ્દથી જાણવું કે તે માગે ચાલે તે દુર્ગતિનું અંધન થાય છે, તેવું સૂચવે છે, વળી પાસસ્થા વિગેરે પણ તેવા જાણવા.
इडि रस सायगुरु या छज्जीव निकाय धाय निरयाय । जे उवदिसंति मग्गं कुमग्ग मग्गस्सिता ते उ ।। १२३ । તેમનુ કુમાગ પણું બતાવે છે, જૈન હાય કે જૈનેતર સાધુ હોય તે બધામાં જેમને ધમ ફરસ્યા નથી તેવા