________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન,
[૧૧૩
દુતિ ફળવાળા માર્ગ બતાવનારાઓના ૩૬૩ ભેદો
થાય છે.
તેમનુ દુતિ ફળવાળા માનું ખતાવવું આ રીતે છે. તેઓ મિથ્યાત્વથી હુણાચલી દૃષ્ટિ (કુશ્રદ્ધા) થી વિપરીત જીવાદિ તત્વ માને છે, તેમની સંખ્યા આ પ્રમાણે જાણવી. असिसयं किरियाणं अकिरिय वाईण होइ चुलसीई | अण्णाणि य सत्तट्ठी वेणइयाणं च बत्तीसं ॥ १ ॥ ૧૮૦ ક્રિયાવાદીના ૮૪ અક્રિયાવાદીના અજ્ઞાનીના ૬૭ અને વિનયવાદીના ૩૨ કુલ ૩૬૩ તેમનુ સ્વરૂપ સમવસરણ અધ્યયનમાં કહીશું, હવે માના ભાંગા અતાવી કહે છે.
(૧) ક્ષેમમાગ તે ચાર સિંહવાઘ વિગેરેના ઉપદ્રવ રહિત, તેમ ક્ષેમરૂપ તે સમભૂમિ તથા માર્ગમાં છાયા પુલફળવાળાં ઝાડા, વાળા, તથા રસ્તે પાણીનાં સ્થાન મળે, (૨) ક્ષેમ તે ચાર વિગેરેથી રહિતપણુ ક્ષેમ રૂપ-તે માર્ગોમાં સે’કડા પથરાના ટુકડા પડેલા તથા પહાડ ની કાંટા ખાડા એવા સે’કડા વિઘ્ન હાય, તેથી તે વિષમ, રસ્તે જવું મુશ્કેલ પડે (૩) અક્ષેમ તે માર્ગોંમાં ચાર વિગેરેના ભય ઘણા છે, પણ ક્ષેમરૂપ-એટલે સમભૂમિવાળા પથાના ટુકડા વિગેરેનાં વિઘ્ન નથી, (૪) અક્ષેમ-તે ચાર વિગેરે છે અને અક્ષેમ રૂપ તે રસ્તામાં પથરા વિગેરે પણ ઘણા છે, એવી રીતે ભાવમાગમાં પણ વિચારવુ, જ્ઞાના યુક્ત દ્રવ્યલિંગ (સાધુ વૈષ) સહિત