________________
૧૧૨)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો,
खेत्तमि जंमिखे ते काले कालो जहिं हवइजोउ । भावमिहोति दुविहो पत्थ तह अप्पसत्यो य ॥ १०९ ॥ ક્ષેત્રમાના વિચાર કરતાં જે ક્ષેત્ર ગામ નગર વિગેરેમાં કે કોઇ પ્રદેશમાં કે ચાખા વિગેરેના ખેતરમાં થઈને જે માર્ગ નીકળે તે ક્ષેત્રમા, અથવા જે ક્ષેત્રમાં માર્ગનું વર્ણન કરાય તે ક્ષેત્રમા, આ પ્રમાણે કાળ માર્ગમાં પણ સમજવું, હવે ભાવમાર્ગને વિચારતાં બે પ્રકારના માળ છે, પ્રશસ્ત અપ્રશસ્ત તેના પેટા ભેદો બતાવે છે. दुविमवितिगभेदो ओ तस्स ( उ ) विणिच्छओदुविहो । सुगति फल दुग्गति फलो परायं सुगति - फलेणित्थं ॥ ११० ॥
તે દરેકના ત્રણભેદ છે, અપ્રશસ્તમાં મિથ્યાત્વ અવિરતિ અને અજ્ઞાન એવા ત્રણ ભેદ છે, પ્રશસ્તમાં સમ્યગ્દન જ્ઞાન, ચારિત્ર રૂપ ત્રણ ભેદો છે, આ પ્રશસ્ત અને અપ્રશસ્ત અને ભાવભાગના નિશ્ચય-નિણ ય-ફલ વિચારવું, તે કહે છે, પ્રશસ્ત માગ સુગતિ આપે છે, અને અપ્રશરત માર્ગ દુર્ગતિ આપે છે આપણે તો ફક્ત પ્રશસ્ત માર્ગનું પ્રયાજન છે, કે જે સુગતિનું ફલ આપે છે, તેમાં પ્રથમ અપ્રશસ્ત દુર્ગતિ ફળવાળા માર્ગ તે માના ઉપદેશક બતાવે છે.-
અતાવે છે,
दुग्ग फलवादीणं तिनितिसट्टा सताइवादीणं खेमेय खेमरुवे चक्कगं मग्गमादीसु ॥ १११ ॥