________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
પડશે, મારૂતિ પાઠ છે તેને અર્થ કહે છે કે અશુભ કર્મ વિપાક (દુ) દેખીને સાંભળીને જાણીને પાપકૃત્યમાંથી મુક્ત થાય છે. - પ્ર–કયાં પાપોથી છુટે છે?
ઉ–અતિપાત-જીવહિંસાથી–બીજા જીવને મારવાના અશુભ હેતુથી અશુભ જ્ઞાનાવરણીય વિગેરે કર્મ બાંધે છે, તથા પિતે નેકર વિગેરેને જીવહિંસા વિગેરેમાં શેકીને પાપકર્મ કરે છે, “તું” અવ્યયથી જાણવું કે જૂઠ વિગેરે બીજા પાપને કરતે કરાવતે અશુભકર્મ ભેગાં કરે છે.
પાંચમા કાવ્યને ટુંક અર્થ–
ઉપર કહેલાં જંતુમાં આરંભ કરતે બાલ કે પ્રૌઢ માણસ પાપ કરી તેમાં જન્મ લઈ દુઃખ ભેગવે છે, જે કઈ છવ હિંસા કરી પિતે પાપ કર્મ કરે છે, તેમ બીજા નેકર વિગેરેને રેકી પાપ કરી તે અશુભ કર્મ બાંધે છે. आदीणवित्तीय करेतिपावं,मंताउ एगंत समाहि माहु बुध्धे समाहीय रते विवेगे, पाणातिपाता विरते
દિયઘા I. શા આદીનવૃત્તિ બધી રીતે કરૂણાવાળી વૃત્તિ (ધ) કૃપણ વનપક (કંગાળ ભીખારી) ને ધંધે હેય, છતાં પણ પાપ કરે, પાઠાંતરમાં આદીનછ અર્થાત દુઃખે પેટ ભારતે હોય તે પણ પાપ કરે, કહ્યું છે કે