________________
દશમું સમાધી આયયન.
[
पिंडोलगेच दुस्सीले गरगाओ ण मुच्चइ ॥ ટુકડા માટે ભટકનારો પણ દુરાચાર કસે નરકથી છુટતો નથી, કેઈ વખતે સારો ખાવાને ટુકડે ન મળે તે મૂર્ખ હેવાથી ન આપનાર ઉપર દુર્બાન કરી તેનું બુરું ચીતવી મારવા જતાં અશુભધ્યાને મરી નીચે સાતમી નારકીમાં પણ જાય, તેજ કહે છે–રાજગ્રહ નગરમાં ઉજાણીમાં વૈભાર પર્વતની ટળાટીમાં ગયેલા લેકેએ એક ભીખારીને ટુકડે પણ ન આપવાથી તે ઉપર ચીને લેકેને મારવા માટે તેણે મેટ પત્થર ખસેડે, પણ પિતાને જ પગ ખસવાથી વચમાં તે આવ્યું અને મુ, પત્થર અટક તેથી લેકે બચી ગયા, આવી રીતે દુઃખથી પેટ ભરનારા માફક પાપ કરે છે, એવું જાણીને એકાંત નિર્મળ ભાવરૂપ જ્ઞાનાદિ સમાધિ છે તેને સંસારથી પાર ઉતરવા માટે તીર્થકર ગણધર વિગેરે બતાવે છે, દ્રવ્ય સમાધિઓ તે ઇદ્રિના સ્પર્શ વિગેરેનું સુખ આપે તે પણ અનિશ્ચિત અલ્પ કાળની હોય છે. અંતમાં અવશ્ય દુઃખની અસમાધિ હોય છે, તેજ બતાવે છે.
यद्यपि निषेव्यमाणा मनसः परितुष्टकारका विषयाः। किम्पाकफलादनवद्भवन्ति पश्चादतिदुरन्ताः ॥
કમળ ફળ રસ વિગેરેના સુખને જે વિષયે ભગવેલા તે મનને આનંદ આપનારા પ્રથમ થાય છે, પણ કિપાક વૃક્ષના ફલ માફક પછવાડે ઘણું દુખ દેનારા થાય છે. આ