________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
મોઢાના સુંદર દેખાવથી ચુંબન કરતાં જીભને યાદ આવે છે, ( આ બધાં કૃત્રિમ આનંદ છતાં ગમે તેવાને
લાવે તે ખરે આનંદ દેખાય છે) આ પ્રમાણે સ્ત્રીમાં પાંચે ઇદ્રિના વિષય હોવાથી તેમાં જીતેંદ્રિય થવું (તેના સહવાસથી દૂર રહેવું) તે બતાવે છે. સંચમ અનુષ્ઠાનમાં સાધુ બહારથી તથા અત્યંતરથી નિસંગ રહે, નિષ્કિચન રહે (મમત્વ થાય તેવું કંઈપણ ન રાખે) તું એના બંધનથી સર્વથા મુક્ત થયેલે બનીને જે, જુદા જુદા પૃથ્વીકાય વિગેરેમાં સૂક્ષમ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત, સ્થા અપિ શબ્દશી વનસ્પતિ કાયમાં સાધારણ એક શરીરમાં અનંતા છ આવેલા છે તે જે.
પ્રશ્નને કેવા છે? - ઉત્તર–અસાતા વેદનીય દુઃખરૂપે પીડાય છે, પરવશ બનીને આઠ કર્મોથી પીડાયેલા સંસાર કડાયાના મધ્ય ભાગમાં પિતાનાં કરેલાં કર્મ રૂપ ધનવડે રીબાતાં બળતા છે તે જે. અથવા ખોટા ધ્યાન વડે પીડાતા ઇદ્રિના ધિષમાં આર્તધ્યાન કરતા મન વચન કાયાથી તપતા
બીઆઓને જે, એમ બધે જેવાને સંબંધ છે, (આ જેવાણી દુઃખ ઘણું સુખ અલ્પ અને તે પણ કૃત્રિમ છે તેવું વિચારતાં મેહ દૂર થશે) થી ગાથાને ટુંકમાં અર્થ.
(બધી ઇંદ્રિયને વશ કરી જીવ માત્રમાં નિસ્પૃહ રહી