________________
સૂયગડાંગસૂત્ર.
૧૮૫
सयाजला नाम नदी भिदुग्गा, पविजलं लोहविलीणतत्ता।। जंसी भिदुगंसि पवजमाणा, एगायऽताणुकमणं करेंति॥२१॥
વળી હમેશાં જળ ભરેલી સદાજળ નામની અભિદુર્ગ તે ઘણી ખરાબ જુદા જુદા ખારે પાચ લેહીથી ભરેલી નદી છે, અથવા તે રૂધિરથી ભરેલી હોવાથી પિશ્કેિલ છે, અથવા વિસ્તીર્ણ ગંભીર (ઉંડા પાણીવાળી મટી) નદી છે, અથવા ઉના બળતા પાણી જેવી છે, તે બતાવે છે, અગ્નિએ તપાવેલું લેવું પીગળે તેવા લેઢાના રસ જેવી નદી છે, તેવી નદીમાં નારકીના જીવોને અનાથ બનીને ગમન તથા લવન કરવું પડે છે, ( ત્યાં અને તું દુઃખ ભેગવવું પડે છે.) પરવા આ પ્રમાણે ઉપસંહાર કરતાં નારકીનું વિશેષ દુઃખ બતાવે છે. एयाई फासाई फुसंति बालं, निरंतरं तत्थ चिरद्वितीयं ॥ ण हम्ममाणस उ होइ ताणं,एगो सयं पचणुहोइ दुक्खसू.२२
આ પ્રમાણે બંન્ને ઉદ્દેશામાં બતાવેલા દુઃખના ફરસે પરમાધામીએ કરેલા તથા પરસ્પર વૈરથી કરેલ અથવા સ્વભાવિક ઉદયમાં આવેલા અતિશે કડવારૂપ રસ ગંધ સ્પર્શ તથા શબ્દનાં દુઃખે અત્યંત દુસહ છે, તે દુઃખે અશરણનારકીઓ ભેગવે છે. તે દુઃખ નિરંતર ક્ષણમાત્ર વિશ્રાંતિ નહિ તેમ ભગવે છે, તથા લાંબી સ્થિતિ તે રત્નપ્રભા નામે પહેલી નારકીમાં ઉત્કૃષ્ટસ્થિતિ એક સાગરોપમ બીજી શકરપ્રભામાં ૩ સાગરોપમ ત્રીજી વાલુકામાં ૭ પંકપ્રભામાં