________________
૧૮૪
સૂયગડાંગસૂત્ર.
vvvvvvvvvvvv
WVvvvvvvvvvvvvvvvv////// */ / vvvvv',
એક ભાવે પીડાયેલા તે સંબોધિત નારકી દુષ્ટ કૃત્ય કરનારા મહાપાપીએ રાત દિવસ અતિ દુઃખથી પીડાયેલા કરૂણસ્વરે આક્રંદ કરે છે; તથા એકાંત દુઃખ દેનારા વિરતારવાળા નરકમાં પડેલા પ્રાણીઓ તે ગલયંત્રના ફાંસા વિગેરેથી અથવા પાષાણના સમૂહથી તે વિષમસ્થાનમાં હણેલા ફક્ત રડયાંજ કરે છે. જે ૧૮ છે भंजंति णं पुबमरी सरोसं, समुग्गरे ते मुसले गहेतुं ॥ ते भिन्नदेहा रुहिरं वमंता, ओमुद्धगा धरणितले पति सू.१९
તે પૂર્વભવના શત્રુ માફક પરમાધામીઓ અથવા પૂર્વભવના વૈરી નારકીઓ પરસ્પર એક બીજાનાં અંગેને ક્રોધ કરીને મૂસળ (સાંબેલાં) લઈને ગાઢપ્રહાર કરીને હિણે છે. તેથી તે નારકીએ અનાથ બનીને શસ્ત્રોને ઘાથી શરીરમાં ઘાયલ થએલા રૂધિરને વમતા નીચાં મેઢાં કરીને પૃથ્વી ઉપર પડે છે. ૧૯ अणासिया नाम महासियाला, पागन्भिणो तत्थ सयायकोवा: खजंति तत्था बहुकूरकम्मा, अदूरगा संकलियाहि बद्धा ॥.२०
વળી ત્યાં પરમાધામીએ બનાવેલા મહાદેહ પ્રમાણે તે મેટા (ડાઘાતરા જેવા) શિયાળીઆઓ ભૂખ્યા હોય છે, તે અતિ દુષ્ટ બનેલા શૈદ્રરૂપે નિર્ભય થઈને નિત્ય કેપયમાન થએલા હોય છે, તેઓ તે રાંકડા પરભવમાં પાપ કરનારા તથા લેઢાની સાંકળે જોડાજોડ બાંધેલા છે, તેવા નારકીને ટુકડે ટુકડા કરી ભક્ષણ કરે છે, સૂ૨૦ છે