________________
સૂયગડાંગસૂત્ર.
૧૮૩
बाला बला भूमि मणुकमंता, पविज्जलं कंटइलं महंत ॥ विवडतप्पेहि विवण्णचित्ते, समीरिया कोवलिं करिति॥ मू.१६
તે બાલક જેવા પરતંત્ર નારકી લેતી વિગેરેથી ખરડાયેલી ગંદી તથા કાંટાથી વ્યાપ્ત જમીન જેઈને ન એ
ગે, ધીમે ચાલે, તેથી પરમાધામીએ બળ જબરીથી પ્રેરણ કરે, વળી તે સમયે મારના ત્રાસથી મૂછિત થએલા તર્પક ( ) ના આકારે પડયા હોય, તેમને અનેક પ્રકારે બાંધીને પરમાધામીઓ નગરમાં જેમ બલિદાનમાં મારીને પણ હમે, તેમ તેમને આમ તેમ ફેકે છે, અથવા કેટ્ટ બલિ કરે છે. મે ૧૬ वेतालिए नाम महाभितावे, एगायते पवयमंत लिक्खे ॥ हम्मति तत्था बहुकूर कम्मा, परं सहस्साण मुहुत्तगाणं ॥सू.१७
વળી નરકમાં આવે પણ સંભવ છે, કે નારકીમાં પરમાધામને કરેલે મહા દુઃખને કાર્યવાળે શિલાને બનાવેલે એક મટે વૈયાલિય (વૈકિય) પર્વત છે, તે અંધકાર રૂપે હેવાથી એક હાથના સ્પર્શથી પણ ચડતાં નારકી જ પીડાય છે; વળી તે નારકી જીવે એ પૂર્વે ઘણા અઘોર પાપ કયાં છે, તે હજારે મુહુર્ત (ઘણ કાળ ) સુધી દુખ ભે ગવે છે. જે ૧૭ संवाहिया दुक्कडिणो थगंति, अहो या राओ परितप्पमाणा ॥ एगंतकूडे नरए महते, कूडेण तत्था विसमे हता उ॥सू. १८॥