SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પણથી પૈસે પેદા કરવામાં રાતદિવસ ચિત્ત રાખે છે, તેજ પ્રમાણે માતાપિતા વિગેરેને પ્રેમ ધારણ કરી સંસારવાળે છે, અથવા અર્થને લેભી થઈને પાપથી લેપાત વગર વિચારે સંસાર-વિષયમાં એક ચિત્તવાળ બનીને હવે પછીથી શું શું કરે તે કહે છે. " આલેકમાં માતાપિતા વિગેરેમાં, અથવા ઈદ્રિય-વિષયમાં લેપી બની પૃથ્વીકાય વિગેરે જેતુને દુઃખ આપનારો તે પુરુષ શસ્ત્ર વાપરવામાં વારેવારે તૈયાર થાય છે, એ પ્રમાણે વારંવાર પૃથ્વીકાય વિગેરેની હિંસા કરી નવાં કર્મ બાંધે છે, જેને દુઃખ આપનાર શસ્ત્ર બે પ્રકારનું છે, એટલે ખારા કુવાનું પણ મીઠા કુવામાં નાંખે; તે સ્વાયથી હિંસા છે, અને અગ્નિ ઉપર પાણી નાંખે તે, પરકાયથી હિંસા છે, (તે પહેલાં અધ્યયનમાં બતાવ્યું છે.) આ પ્રમાણે ઉપર કહ્યા મુજબ હિંસા કરે છે. વળી મૂળ સૂત્રમાં એન્થ સત્યે ને બદલે બીજી જગ્યાએ એન્થ સરે પાઠ છે, તેને. આ પ્રમાણેને અર્થ છે. કે માતાપિતામાં અથવા પિતે ગાયનને રસિક લેભી લેભમાં પીને સક્ત (વૃદ્ધ) બનીને વારંવાર તેમાં એક ચિત્તવાળે થઈને ધમકમ લેપીને વિના વિચારે કાળ–અકાળ ન દેતાં પાપમાં પ્રવર્તે છે. . આ હાલના જેને જે, અજરામરપદ હોય; અથવા લાંબું આયુષ્ય હાય; તે તે કરવું ઘટે; પણ ટુંકા આયુ
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy