SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૦) ના વિવેક છેડીને અથ લેાલમાં એક દૃષ્ટિ રાખીને આલેક અને પરલેકમાં દુઃખ આપનારી કલક રૂપ ગળાં કાપવાં તથા ચારી વિગેરે કૃત્ય કરે છે, એટલે તેની મતિ સથા લાપાઈ ગએલી છે. સહસકકારે. {" આગળ પાછળનું વિચાર્યા વિના દોષ ભૂલીને એકદમ. (સહસા) કાર્ય કરી નાંખે તે કામ કરનારા ( પા. ૨. ૧૨૭ સૂત્ર પ્રમાણે ) સહસકકાર જાણવા જેમકે લેાભ અંધકારથી છવાઈ ગએલી દૃષ્ટિવાલેા હાથ પૈસા ” માનનારે શકુંત પક્ષી માફક તીરના ઘાને ભૂલીને માંસના અભિલાષથી સાંધાના છેદનથી નાશ પામે છે. ( પક્ષીને સાવવા ધનુ ષ્યમાં માંસના ટુકડા ખાંધે છે. અને તે પક્ષી ખાવા જતાં તીર છુટે છે. અને પક્ષી મરી જાય છે.) તેજ પ્રમાણે લેાલી ધનમાં લુબ્ધ મનવાલે થઈ બીજા દુ:ખાને જોતા નથી. “ વિણિ વિષુ ચિકે ” ( વિવિધ ) અનેક પ્રકારે (નિવિષ્ટ ) રહેલું. પૈસા મેળવવા માટે ચિત્ત જેવું છે, તે માણસ અથવા જે માણસને માતાપિતા વિગેરેમાં પ્રેમ રહ્યો છે, અથવા જેને ઉત્તમ ગાયન વિગેરેના રસ લેવામાં ચિત્ત લાગ્યુ છે, અથવા સૂત્રપાઠમાં ચિત્તને અઠ્ઠલે ચિત્તૂર લઈએ તે, કહે છે કેઃ—તે માણસ વિશેષે કરીને કાય, વચન, અને મનના ચંચળ
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy