________________
સુનિશ્રી યશેાવિજયજીની જીદ્દનચર્યા
T
એમાંથી બાર ચિત્રાનું કામ પૂરું થયું છે. ભવિષ્યમાં આ ૨૫ ચિત્રા તૈયાર થશે ત્યારે આ પેપરકટિંગ ચિત્રનું આલ્બમ પ્રસિદ્ધ કરાવવાની ઇચ્છા. મુનિશ્રી રાખે છે.
ટપાલની ટિકિટામાં ચિત્રા
ટપાલની ટિકિટ દ્વારા ભવ્ય ચિત્રા પણ તૈયાર થયાં છે. એ પૈકી એક ચિત્ર દેવાધિદેવ તીર્થંકરનું અને એક ‘ કલિકાલસર્વજ્ઞ ’ હેમચન્દ્રસૂરિનું છે. આ ચિત્રા પશુ મુદ્રિત કરાવારો.
ઘાસ અને તારનાં ચિત્રા
હાલમાં આ મુનિશ્રી ધઉંના ધાસ દ્વારા ચિત્રા તૈયાર કરાવે છે. એમણે તાંબાના તાર અને કાચકામ વગેરેમાં પણ નમૂના તૈયાર કરાવ્યા છે. આમ ચિત્રકલાને લગતી વિવિધ પ્રકારની જાતજાતની સામગ્રી કાગળ, હાથીદાંત, ચંદન, કાચ, કાષ્ઠ, ધાતુ વગેરે માધ્યમો ઉપર એમણે તૈયાર
કરાવી છે.
જૈન સાધુની દિનચર્યાનાં ચિત્રશ
તીર્થંકરાનાં જીવનપ્રસંગે તા સહુ ક્રાઇ ચિતરાવશે પણ જૈન સાધુની દિનચર્યાં કે જીવનચર્યાને લગતા પ્રસંગાનાં ચિત્રા પ્રાચીન કે અર્વાચીન કાળમાં કાઇએ ચિતરામાં હોય તેવું જાણવામાં નથી. આથી આ મુનિશ્રી હાલમાં જૈન સાધુની જીવનચર્યાનાં મનેરમ ચિત્રે વિવિધ રંગામાં તૈયાર કરાવી રઘાં છે. ાને વરસાજૂનું પેાતાનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે.
પ્રતિક્રમણચિત્રાવલી
જૈન ધર્મનાં સામાયિક, પ્રતિક્રમણુ, ચૈત્યવંદન, ગુરુવંદન ઇત્યાદિ અનુષ્ઠાનેમાં કવામાં આવતાં આસન-મુદ્રાઓનાં બત્રીસ ચિત્રા એમણે