________________
સગીત, નૃત્ય અને નાટ્ય
શાસ્ત્રાક્ત રીતે વ્યવસ્થિત તૈયાર કરાવ્યાં છે. અને એ ‘સવછરી પ્રતિક્રમણની વિધિ અનેક ચિત્રા સાથે' નામના પુસ્તકમાં મુદ્રિત થયાં છે. વળી માત્ર તે ચિત્રા પૂરતી જુદી પુસ્તિકા પણ પ્રસિદ્ધ થઈ છે. આ જાતનાં ચિત્રા પહેલવહેલાં જ તૈયાર થવા પામ્યાં છે. આ ખાલગેાપાલ માટે આ ઘણું ઉપયૈાગી પ્રકાશન છે. હાલમાં છપાય છે. આ આવૃત્તિમાં ૪૦ ચિત્રા છે
એની ખીજી માત્તિ અને તે દિર’ગી છે.
શિલ્પ-સ્થાપત્ય
ચિત્રકલાના રસ હાય તેમને શિલ્પકલામાં રસ પ્રાયઃ જાગે. એમણે જિનમૂતિ પ્રત્યે પહેલેથી જ ઊંડા ભક્તિભાવ એટલે મૂતિશિલ્પ ક્રમ સુંદર ખતે એ માટે એમને ખાસ રસ. આથી ધાતુ અને પાષાણુની સ્મૃતિમાં પશુ જાતજાતની નવીનતા એમણે માણી છે. વાલકેશ્વરમાં નયનઅનેાહર પદ્માવતી દેવી તથા નૂતન જિનર્મિત, જિનચે વીસી, વિઘ્નહરા પાર્શ્વનાથ વગેરેની શિલ્પમૂર્તિએ આ મુનિશ્રીની શિલ્પકલાની વિશિષ્ટ સૂઝ અને દૃષ્ટિને આભારી છે. ભારતભરમાં આ પ્રકારનું શિલ્પ ખીજે ક્યાંય જણાતું નથી. જિનમુદ્રા-કાયાત્સર્ગના ભાકારે જિનમૂર્તિ સહિતની ચેાવીસી નવ ફૂટની થઇ રહી છે અને ૧૩ ફૂટના પરિકરવાળી ૨૫ ફૂટની જિનમૂર્તિ જો તૈયાર થશે તેા તે ઊભી મૂતિ»ામાં જૈન સંધને શિલ્પ તરીકેની મૂલ્યશાળી ભેટ હશે.
७४
પાલીતાણાનું જૈન સાહિત્યમંદિર તથા વાલકેશ્વર વગેરે સ્થળનાં જિનમ'દિરો અને ધાર્મિક ઉપાશ્રયામાં આપેલું ઉપયેગી માર્ગદર્શન સ્થાપત્ય પ્રત્યેની એમની સૂઝ અને રુચિને આભારી છે.
મૂર્તિ ઘડનાર જયપુરના શિલ્પીઓને એમણે એવું જ્ઞાન–સમજણુ આપેલ કે જેથી જૈન મૂર્તિના ધડતરમાં ઘણી નવીનતા અને સુંદરતા આવી.