SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા જ્ઞાનભડારાની સમૃદ્ધિમાં ફાળે આ મુનિશ્રી સાહિત્યસેવી હોવાથી એમણે વડાદરા તથા પાલીતાશાના જ્ઞાનભંડારાને વિવિધ વિષયના સાહિત્યથી સમૃદ્ધ કરવામાં બહુમૂલ્ય કાળા આપ્યા છે. મ અવધાના એમણે ૨૦૦૯માં વાદરામાં પડેલી જ વાર ૬૦ અવધાન ફરીને વધાનકારામાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું હતું. પછી એમની ઈચ્છા ૧૫૦ અવધાને પહુચવાની હતી પણ વિવિધ પ્રવૃત્તિમાં તે પૃછા પાર ન પડી. એઓ કહે છે કે તીવ્રબુદ્ધિશાળી માણસ આજે પશુ ધારશા કેળવે તે F ૨૦૦ સુધીનાં અવધાન ખુશીથી કરી શકે. જૈન પ્રજાના ઘડતર માટેના પ્રયાસ આ મુનિશ્રીએ જૈન પ્રજાનું ઘડતર કરવા ખાળા, કિશારા, યુવાને અને વૃદ્ધો માટે વીસ વીસ પુસ્તકની ગ્રન્થવાચનશ્રેણિ તૈયાર કરાવવાને મનારથ સેબ્યા હતા પરંતુ - ધ બાધગ્રન્થમાળા' નામની શ્રેણિમાં માત્ર ર્વસ પુસ્તકની એક જ શ્રેણિ શ્રી. ધીરજલાલ ટોકરશી શાહ પાસે તૈયાર કરાવી શકયા હતા. આ પ્રમાણે આ મુનિશ્રીના સાહિત્ય અને અન્ય કળાના ક્ષેત્રની ઘેાડીક ઝાંખી મને મળેલી માહિતી અનુસાર મેં કરાવી છે. હવે વિશ્વશાંતિ-આરાધના-સત્ર અને એમણે આપણા રાષ્ટ્રને . કરેલી સહાય આ બંને ખાખતાં નોંધપાત્ર જણાતી હોવાથી એ વિષે થોડાક નિર્દેશ કરી પછી મારા અંગત પરિચયની વાત ટૂંકમાં કરીશ,
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy