________________
સંગીત, નૃત્ય અને નાટય
રંગ સુધીનાં દાર્યાં હતાં અને તે શિલાછાપ (લિયા) દ્વારા તૈયાર કરાતાં બૃહત્સગ્રહણીના એમના અનુવાદ પૂર્વેના દળદાર ગ્રંથમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
ભગવાન મહાવીરનાં ચિત્રાની પ્રેગ્ણા
શ્રી. ગાકુલદાસ *ાપડીઆ ભગવાન મહાવીરસ્વામી અંગેનાં પ્રારંભનાં પંદર ચિત્રાના પેન્સિલથી દારેલાં સ્ક્રેચા લઇને પાલીતાણામાં વિ. સ. ૨૦૦૧માં મુનિશ્રીને શેાધતા આવ્યા ત્યારે તેમને શાસ્ત્ર અને કલાની દૃષ્ટિએ મહત્ત્વનું માર્ગદર્શીન એમણે આપ્યું હતું. ત્યાર પછી તે મુદ્રિત થયાં, બાકીનાં વીસ ચિત્રા આ મુનિશ્રીની પ્રેરણાર્થી એમના માદનપૂર્વ ચિત્રકારે પંદરેક વર્ષ બાદ તૈયાર કર્યાં.
७२
વિ. સ. ૨૦૧૪માં આ ચિત્રકારનાં એક હજાર સંપુટા (આલ્બમ) એમના પ્રયત્ન દ્વારા જૈન સમાજે ખરીદી લઇને ચિત્રકારને પ્રેત્સાહિત કર્યાં છે.
ભગવાન મહાવીરનું અજોડ આલ્બમ
મહાવીરસ્વામીના વિવિધરગી પાંત્રીસ ચિત્રાનું અજોડ-એનમૂન આલ્બમ જૈન સંધ માટે પુષ્કળ ખગે તૈયાર થઈ રહ્યું છે. તેની પાછળ એમણે ઘણા શ્રમ સેન્યેા છે. ટૂંક સમયમાં જ જૈન સંધને તીર્થંકર ભગવાન શ્રીમહાવીર્ નામવાળા મૂલ્યવાન ગ્રન્યના લાભ
મળશે.
'
પેપરટિંગ પદ્ધતિનાં ચિત્રા
શ્રમણુ ભગવાન મહાવીરસ્વામીનાં શ્રો. ગાકુલભાઇ કાપડીઆના ચિત્રામાંથી ૨૫ ચિત્રનું પેપરટિંગ ' પદ્ધતિમાં કાર્ય શરૂ થયું છે,
*