________________
મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા ૨ શકાતા તે ચિત્રકામ અધૂરું જ રહ્યું. એમની એક વિશિષ્ટ દષ્ટિનો લાભ આ સૂત્રને સુંદર મળે છે. આ ચિત્ર જયપુરી કલમના મને રમ નમૂનારૂપ છે. વિઠઠલભ મુનિશ્રી પુણ્યવિજયજીના શબ્દોમાં કહું તે મુનિજી એક વિશિષ્ટ દૃષ્ટિ ધરાવનાર વ્યક્તિ છે.
એક પિસ્ટ કાર્ડમાં અષ્ટપ્રકારી પૂજા ૧૨ વર્ષની ઉમ્મરે એમણે સરકારી ટપાલના પત્તા ઉપર-પાટ કાર્ડમાં આગળ પાછળ થઈને પં. વીરવિજયજીકૃત “અષ્ટપ્રકારી પૂજા' * તેનાં મંત્રકા સાથે સીસાપેનથી-પેનસિલથી અતિસમાક્ષરે લખી છે.
કપ્રકરણનું લેખન વગેરે “ડપ્રકરણ ૪ ના એવા ત્રણ અક્ષરમાં એમણે પિત લખ્યું છે અને એ કૃતિ સ્વાનુવાદિત બૃહત્સંગ્રહણીને અંતે પ્રસિદ્ધ પણ થઈ છે. એ સિવાય એમણે આઠ કર્મની પ્રકૃતિઓને અને નવ તાનાં પ્રકારોને વૃક્ષાદિ આકારમાં ગોઠવીને આકૃતિઓ આલેખી છે.
જંબૂ દ્વીપ અને અઢી દ્વીપના નશાનું આલેખન
પાચ ફૂટના પારદર્શક સુતરાઉ કાપડ (“સિંગ કથ’) ઉપર માપના પ્રમાણ (સ્કેલ) પ્રમાણે “જંબુ” દ્વીપ અને અઢી દીપના નકશાનું આલેખન એમણે વિ. સં. ૨૦૦૪માં કર્યું છે પણ એમાં આપવાની વિગતે લખવાનું કાર્ય અધૂરું રહી ગયું છે.
બૃહસંગ્રહણીનાં ચિત્રો ભારતભરની પાઠશાળાઓમાં ઉચ્ચ કક્ષાના અભ્યાસ તરીકે ભણવામાં આવતી બૂકસંગ્રહણી (મેટી સંગ્રહણી નાં ૫ ચિ. વિ. સં. . ૧૯૯૨માં વીસ વર્ષની ઉમ્મરમાં એમણે પિતાના હાથે એક રંગથી ચાર