________________
SA.
સંગીત, નૃત્ય અને નાટ્ય પારિભાષિક શબ્દ-જ્ઞાનકોશની યોજના - એવું જ જૈન ધર્મના પારિભાષિક શબ્દ-જ્ઞાનકોશ માટે બન્યું. પિતાના ' ગુરુવર્યના આશીર્વાદ-સહકાર સાથે અગમે અને અન્ય પ્રથાદિમાં આવતા પારિભાષિક શબ્દો તેના અર્થની ટૂંકી સમજણ સાથે તૈયાર કરાવવા. સાથે સાથે કથાશ, આચારશબ્દકોશ તેમ જ ભૂગોળ, ખગોળ વગેરેને લગતા કેશે અલગ અલગ તૈયાર કરાવવા. મહત્વના પદ્યગ્રન્થની પ્રતીકસૂચીઓ પણ તૈયાર કરાવવી. આને અંગે ૨૦ વર્ષ ઉપર પ્રારંભમાં પાંચ લાખ રૂ.ની વ્યવસ્થા લગભગ થઈ પણ ગઈ હતી અને પૂનામાં એમને અન્ય વિદ્વાનો સાથે મળીને કામ કરવાનું હતું પણ એક યા બીજા કારણે આ પેજના કાળના ગર્ભમાં લુપ્ત થઈ ગઈ; નહિતર આ જના આજે મેટા આશીર્વાદરૂપ થાય તેવી હતી.
કલાત્મક સર્જન એમના ગુરુજી પણ ચિત્રકામ સરસ કરી જાણે છે. એમણે પણ કાગળ ઉપર કેટલાક ચિત્ર-પટોનું રંગમાં સુંદર આકર્ષક સર્જન નાની ઉમ્મરમાં કર્યું છે. આથી એમના સહવાસે એમને ચિત્રકલા પ્રત્યેની અભિરુચિ વધવા પામી. એઓ આકૃતિઓ (ડેલ) દ્વારા થોડુંક ચિત્રકામ પણ શીખ્યા અને એમણે રંગકામની પણ થોડી તાલીમ લીધી.
બારસાસ્ત્ર અને તેનાં ચિત્રો વિ.સં. ૨૦૦૪માં એમણે પ્રતાકારે બારમાસૂત્ર સુવર્ણાક્ષરે લખાવરાવ્યું અને વિશિષ્ટ પ્રકારની હેતુલક્ષી અને ભવ્ય રેખાપટ્ટીએવાળાં ચિત્રો આલેખવાનું કામ કરાવ્યું. વિવિધ રેખાપટ્ટીઓથી સભર એ સૂત્ર તૈયાર કરાયું અને ચિત્રમાં માત્ર વિસ જ તૈયાર થયાં. ચિત્રકારની શારીરિક તકલીફ વગેરે કારણે બાકીનાં ૫૦-૬૦ ચિત્રો તૈયાર ન કરી