________________
મુનિશ્રી યશોવિજયજીની જીવનચર્યા ૬૭
દીક્ષા અને વડી દીક્ષા બે વર્ષ ગૃહસ્થાશ્રમમાં ત્યાગમય જીવન પસાર કરીને એમને જેમ તેમ કરીને વિ. સં. ૧૯૮૭માં ઘરમાંથી વાલીની ખાનગીમાં સંમતિ મળતાં મુક્તિ મેળવી. વિ. સં. ૧૯૮૭ની અક્ષયતૃતીયા (વૈ. સુ. ૩)ના દિવસે પાલીતાણું (સૌરાષ્ટ્ર) નજીકના કબગિરિ તીર્થમાં બેદાનાનેસ) તળેટી જતાં આવતી વાવડી પાસે વૃક્ષની નીચે આગમવિશારદ” જૈનાચાર્ય શ્રીવિજય મેહનસૂરિજીના પટ્ટધર કાર્યદક્ષ શ્રીવિજયપ્રતાપરિજીના પટ્ટધર શિષ્યરન પ્રવર્તક મુનિશ્રી ધર્મવિજયજીએ સિંહાસનમાં પધરાવેલા ભગવાનની સમક્ષ આગેવાન શ્રાવકશ્રાવિઓની હાજરી વચ્ચે એમને ફરીથી ભાગવતી દીક્ષા આપી અને “મુનિશ્રી યશોવિજયજી નામ રાખી પિતાના શિષ્ય તરીકે જાહેર કયી. દેઢ મહિના પછી મહુવા શહેરમાં એમની ધામધૂમથી વડી દીક્ષા થઈ.
તીવ્ર સ્મરણશક્તિ એએ તેર વરસની ઉમ્મરે પિતાના ગુરુવર્યો સાથે પાલીતાણામાં ગૃહસ્થાશ્રમમાં ચેમાસું રહ્યા. પિતાના વિનયવિવેકાદિ સગુણોના કારણે પિતાના ત્રણેય વડીલ પૂના વિશિષ્ટ કૃપાપાત્ર બની રહ્યા. એમણે ધાર્મિક અભ્યાસ પિતાના ગુરુવર્યની પાસે કર્યો. પછી એમની સાથે “શત્રુંજય તીર્થની નવાણું યાત્રા અને બે દિવસમાં સાત યાત્રા પગે ચાલીને કરી. સાધુક્રિયાનું પખિયસુત્ત જે ૩૫૦ ગાથાનું હેવાનું કહેવાય છે તેની તમામ ગાથા ત્રણ જ દિવસમાં એમણે કંઠસ્થ કરી આપી. ગુણસ્થાનમારોહમાં જે ૧૩૫ શ્લોક છે તે એમણે એક જ દિવસમાં ૧. એમને સમાગમ મને અમદાવાદમાં સને ૧૯૨૧માં થયો હતે. ૨. એમના દીક્ષાગુરુ શ્રીવિજયધર્મસૂરિજીએ આ સૂત્ર ૩ દિવસમાં કંઠસ્થ
કર્યું હતું.