________________
,
૪૮
સંગીત, નૃત્ય અને નાટ્ય
નૃત્યકલાની લીધેલી શ્રેષ્ઠ તાલીમ
1.
'།
અમેા
સંગીત અને તાલની તાલીમ લીધા પછી અમને નૃત્યકલા શિખડાવવાના નિર્ણુય કરાયા અને અમને એ તાલીમ આપવાનું શરૂ કરાયું. નૃત્યનું વ્યક્તિએ પ્રથમ અમને પગમાં તેડા પહેરાવ્યા અને હાયના અભિનયની તાલીમ આપી. વળી મારણીય ' ઉપરાંત અન્ય પ્રકારા સરસ રીતે શીખી ગયા. આ તાલીમમાં આઠ વિદ્યાર્થીએ હતા. આમાં પણ મારા ક્રમાંક ત્રીજો હતા. પછી અમારા માટે સુરતમાં પરીઓના આકર્ષક ડ્રેસ-પાશા, બનાવટી કેશકલાપા, પરીના મુગટા વગેરે તૈયાર કરાવ્યાં અને પ્રેક્ષકા આક્રીન થઇ ગયા.
પછી તે અમારા મંડળને બહારગામથી અામ ત્રણે મળવા લાગ્યાં. બહારગામ પાંચ પાંચ સાત સાત હજાર માણસો વચ્ચે અમારે નૃત્ય કરવાના પ્રસંગો બન્યા. સર્પવાળું મેરલીનૃત્ય થાય ત્યારે તે। લકાના ધસારા એવા થતા કે મેદની ભારે બેકાબૂ બની જતી. અમારા માટે નૃત્ય કરવાની જગ્યા પણ ન રહેતી. એ વખતે લેકે અમને છેકરા નહિ પશુ છે।કરી સમજતા હતા. જ્યાં જઈએ ત્યાં લેાકા ફિદા ફિદા
થઈ જતા.
·
.
ત્યાર પછી મને વૈરાગ્યભાવ પેદા થયા તે આ. તાલીમ બંધ થવા પામી.
સાધુજીવન, અન્ય પ્રતિકૂલ સર્ચંગા, શરમાળ પ્રકૃતિ વગેરે કારણે સમય જતાં મારા સંગીતની તાલીમ ધીમે ધીમે સર્વથા બંધ થઇ ગઇ. પરિણામે સ્મૃતિશ્રમે થાડીધણી મેળવેલી વિદ્યાનું મારું અતિપ્રિય જીરણું બહુધા સુકાઈ ગયું.
;
આ રીતે મારી સંગીતની આત્મા અહીં પૂરી થાય છે. હવે આ પુસ્તક અંગે એ ખેલ લખું છુ.