________________
સંગીત, નૃત્ય અને નાટ્ય કર્યો. સપ્ત સ્વનું, તેના ટૂકડાઓનું તેમ જ મન, મધ્યમ. તાવ, કમલ સ્વર, આંહ, અવરોહ અને તાન-આલાપ વગેરેનું મુખ્ય જ્ઞાન જો પરિપકવ થઇ જાય છે તેને આગળ વધવામાં ખાસ કોઈ મુશ્કેલી નથી પડતી.
, અમને પ્રથમ તે સંગીત શું છે? રાગે કેટલારાગિણીઓ કેટલી ? વગેરેનું સર્વ સામાન્ય જ્ઞાન અપાયું. તે પછી સંગીતક્ષેત્રમાં રિવાજ મુજબ સૌથી સહેલા એવા “પાલી' રાગને તેના આરોહ-અવરેહની સરગમથી શીખવવાનું શરૂ કર્યું. તે પછી તે રાગનું નેટેશન (સ્વરલિપિમાં અવતરણ) કાળા પાટિયા ઉપર ચોકથી લખી શીખવ્યું. દરેક રાગમાં પ્રથમ તે રાગને ખ્યાલ આપતી આરોહ-અવરોહ૨૫ સ્વરસરગમ, તે પછી
સ્થાઈ) શીખવાની હોય અને તે શીખી ગયા બાદ તેને “અંતર શીખવાને હેય, ચાર વિભાગમાં વહેચાયેલું આટલું જ્ઞાન તે હરેક વિદ્યાથીએ તેવું જ જોઈએ. એ પાકું થઈ જાય એટલે એ રાગ શીખાઈ ગયો કહેવાય.
તે પછી આલાપે, તાન, પલટા, દુગુણ, ગુણ, જે જે શીખવું હોય. તે શીખી શકાય છે. આ નિયમ મુજબ અમોએ દરેક રાગના ચારેય, વિભાગનું જ્ઞાન મેળવી લીધું સ્થાઈ અને અંતરાનું નેટેશન પાટિયા ઉપર લખવામાં આવતું તે જોઈ જોઈને અમે શીખતા હતા. તે પછી નાના તાન આલાપ પણ પાટિયા ઉપર લખીને નેટમાં કે મેઢથી અમને ગુરુજીએ શીખવ્યા.
છે. આની ધૂલ હયાખ્યા : નીચેના સૂરોમાં ગવાય તે. ૨. ઉપરના સૂરોમાં ગવાય તે