SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેક્ષાત ત્રણ કટકે અપાયાં છે. જેમકે સૌથી પ્રથમ ૨૪ અસંયુલ-હસ્તનાં નામો, પછી ૧૩ સંયુત-હસ્તિનાં અને ત્યાર બાદ ૨૭ નુત્ત-હસ્તનાં નામે છે. નવ નાટક વગેરેનું સ્વરૂપ – વૈયાકરણ વિનયવિજયગણિકત શ્રીર૦ રાવ (ખંડ ૨, ઢા, ૫, કડી ૮)માં નીચે મુજબની પંક્તિઓ છે – નાટક નવ દીધાં રે, તિહાં પાત્ર પ્રસિધાં રે જાણે એ લીધાં, માઁ સરગથી રે”. ખંડ ૪, ઢા. ૨ની પ્રથમ કડી નીચે પ્રમાણે છે – “હાજી પહેલું પેડું તામ, નાચવા ઊઠે આપણું હે લાલ હેજી મૂલ નહી પણ એક, નવિ ઊઠે બહુ પરે ભણું હે લાલ-૧” ઉપયુક્ત નવ નાટકે પૈકી એકે વિષે તેમ જ મહુયરીગીય, સેયામણી અને આગામડખર એમ ત્રણ નાટકે અંગે પણ સૂર્યાભદેવ વગેરેએ જે વેર નાટક ર તેના જેવી તે વિસ્તૃત તો શું પણ સંક્ષિપ્ત માહિતી પણ મળતી નથી. આગમડંબરની એક વિરલ હાથથી પાટણના “તપ” ગચ્છના ભંડારમાં છે એમ જ્ઞાનાંજલિ (પૃ. ૭)માં ઉલ્લેખ છે. આ નાટકના નામમાં “ આગમ' શબદ છે એ ઉપરથી એમ કુરે છે કે એ જૈન કૃતિ હશે. અર્વાચીન નાટક- આધુનિક નાટકકારામાં અમદાવાદના વતની ડાભાઈ ઘેળઝાળ વિ. સં. ૧૯૨૩ - વિ. સં. ૧૯૫૮) મહત્વનું સ્થાન ભોગવે છે. એમણે ગુજરાતીમાં રચેલા ૧૫ નાટકે તે લોખ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ' (પૃ. ૭૦-૭૦૫)માં છે.* ૧. શ્રી ભગવતીકાર” (પૃ. ૧૫-૧૯૧)માં ૩૨ પ્રકારના નાટવિધિનું વર્ણન છે.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy