________________
સંગીત, નૃત્ય અને નાટ્ય નામને જે લેખ છપાયે છે એમાં ધુતથી માંડીને ચતુરા સુધીનું નિરૂપણ છે. વિશેષમાં એને અંગે ૨૪ ચિત્ર (ક્રમાંક ૧૧૮-૧૪૨) જૈ, ચિ, ક.માં અપાયાં છે.
સૂચીત્ય – પૃ. ૬૭માં મેં કેશાનું જે સરસવ-સચીનત્ય અને પૃ. ૭૩-૭૪ માં જયાનન્દનું જે સચીનત્ય આલેખ્યાં છે તે વસુ (પૃ. ૨૦૩ )માંના સૂઈ-નટ્ટ ( સચી-નાટય )નું સ્મરણ કરાવે છે.
૧૦૮ (૧૦૫) કરણે - સંગીતપનિષસારદ્વાર (અ, ૬, લે, ૨-૧૧૧)માં ૨કરણો વિષે માહિતી અપાઈ છે. એના . ૨માં ૧૦૮ કરણે પૂર્વાર્ષિઓએ કહ્યાને અને લે. ૧૧માં સુધાકલશે પિતે ૧૦૮ કરણે કથાને ઉલ્લેખ છે પરંતુ લે. -૧૦ સુધીમાં તો ૧૦૫ જ કરણના નામે અને તેની સમજતી અપાઈ છે. આની અંગ્રેજી પ્રસ્તાવના ( પૃ. ૨૫-૨૮ )માં આ ૧૦૫ નામો અને નાટયશાસ્ત્ર પ્રમાણે ક્રમાંકો અપાયાં છે. સાથે સાથે કહ્યું છે કે કેટલાંક નામે બંનેમાં સમાન હોવા છતાં એની વ્યાખ્યામાં ભેદ છે. લો. ૧૧૨માં કરણે વડે કર અંગહારે ઉદ્દભવે છે એમ કહ્યું છે.
૩ર અંગારે ઇત્યાદિ–ો. ૧૧૫-૧૧૯માં ૩૨ અંગહારોનાં નામે અપાયાં છે. લે, ૧૨૯-૨૨માં ૩૨ ભ્રમરીન અને કલો. ૧૨૩-૧૨૭માં ૩૨ ચારીનાં નામો દર્શાવાયાં છે. લે. ૧૩૧ પછી સાત શ્રમનો ઉલ્લેખ છે.
૬૪ હસ્તકે - પ. ૭૩માં જે ૬૪ હસ્તકાને બાંધેભારે ઉલ્લેખ છે એના નામે સગીપનિષસાહાર (અ. ૫, લો. ૨૬-૧૧૧)માં
૧. આ જાતનું નૃત્ય સિધુ-સૌવીરના સંગીતજ્ઞ રાજા ઉદ્રાયનની પત્ની પણ કરતી હતી. જુઓ આવાસની ગુફણ ( પત્ર પપપ છે.
૨. આ અંગે, ઉપાંગે, પ્રત્યંગ અને નૃત્યાંગમાંથી ઉદભવે છે. આ શ્લે, ૪.