________________
ઉપદઘાત
સ્વરિતક અને સૌવસ્તિક – આ બે શબ્દો મેં . ૫૭માં વાપર્યા છે. રાય ( પત્ર ૧૭, બેચર૦)માંના “સેત્યિય' અને સવથિયન એ અનુક્રમે સંસ્કૃત સમીકરણો છે. પા, સ, મ (પૃ. ૧૧૭૫)માં સેયિય શબ્દનો અર્થ “સ્વસ્તિક કરાવે છે. સાથે સાથે “સથિએ અને સેવસ્થિઅએ બનેને પણ “સ્વસ્તિક અર્થ દર્શાવાય છે. આથી પ્રશ્ન એ ઉદ્દભવે છે કે જ્યારે આમ આ શબ્દ એકાર્યક છે તે એ માટે બે શબ્દ કેમ જાય છે? શું સ્વસ્તિકની આકૃતિમાં એનાં પાંખડાં જમણી તેમ જ ડાબી બાજુએ એમ બે જુદી જુદી રીતે આલેખાયેલા જોવાય છે અને એને લઈને બે ભિન્ન આકૃતિઓ બને છે એ દર્શાવવા બે શબ્દો જાય છે ? પ. સ. મ. (પૃ. ૧૭૭)માં “સોવયિ” અને “સેવથિઅ (સં સૌવસ્તિક )ના (૧) સ્વસ્તિવાદક, (૨) એક તિક મહાગ્રહ અને (૩) ત્રીન્દ્રિય જંતુની એક જાત એમ ત્રણ અર્થ સૂચવાયા છે. તેમાં એકે અત્રે પ્રસ્તુત ગણાય ખરો અને હેય તે તે ક અને શા માટે ?
યુવાદિ અને ચિત્ર – પૂ. ૯૧ના અંતમાં મેં જે હાથથી વગેરે વિષે લખ્યું છે તે સંબંધમાં કહીશ કે જેન ચિત્રકલ્પકમ (પૃ. ૬૨-૬૯)માં ડોલરરાય માંકડને “નાથશાસ્ત્રના કેટલાંક સ્વરૂપે
૧ “સ્વસ્તિક' અથવાચક પાઇય શબ્દો નીચે મુજબ છે –
સમિ, સFિગ, સેથિઓ, સેન્થિય, સેવસ્થિ, સાત્વિગ અને સેવસ્થિય '
આ પૈકી સથિ' શબ્દ અજિય૦ (૩૩)માં વપરાય છે, 1 . આ અંગે એ વાતને નિર્દેશ કરીશ કે ખારવેલના શિલાલેખના પ્રારંભમાં રવરિતાની આતિ છે