________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
ચિત્ર અને સંભૂત હાહા અને હૂદ્ધ એ નામના દેવગાધ કરતાં ચડિયાતું ગીત ગાવા લાગ્યા, તુમ્બર અને નારદ કરતાં ચડિયાતી રીતે વીણુ વગાડવા લાગ્યા, અને ગીત પ્રબન્ધમાં ગવાતા સ્પષ્ટ સાત સ્વરા વડે તેઓ જે વીણુ વગાડતા હતા તેની આગળ કિનારે પણ હિસાબમાં ન હતા. એ બંને જયારે ધીર ઘોષવાળું મૃદંગ વગાડતા હતા ત્યારે તેઓ મુર નામના દૈત્યના અસ્થિપિંજરરૂપ વાઘને ગ્રહણ કરેલા કૃષથનું
અનુકરણ કરતા હતા. શિવ, ઉર્વશી. ૨ભા, મુંજ, કેશી અને તિલે તેમાં પણ જે નાટ્યથી અપરિચિત હતા તેવું નાટ્ય પણ તેઓ કરતા હતા.
ચોસઠ કળાએ – આ બધી કળાના નામે શ્રી. રાવ રાયના ત્રીજા ખંડની એથી ઢાલ પછીના સાતમા દેહરાના સ્પષ્ટીકરણ ( પૃ. ૮પ બા )માં અપાયાં છે. અહીં એ ઉમેરીશ કે સમયમાં પરિવર્તન થતાં પ્રજા ની કળા સંબંધી જિજ્ઞાસાઓ અને અભિરુચિઓ. બદલાયા કરે છે.
રાગો અને ગિણીઓ- “રાગને અંગે એક સ્થળે નીચે ' મુજબ કથન છે :
"योऽयं घनिविशेषस्तु स्वरवर्णविभूषितः ।
લવ કનરિત્તાનાં બાર વાર ગુ . ” આને અર્થ એ છે કે સ્વર અને વર્ણથી વિભૂષિત એ જે ધ્વનિવિશેષ મનુષ્યનાં ચિત્તને રંજન કરે તે “રાગ” છે. “ગ” એ અનેકાર્થી શબ્દ છે. એને પ્રસ્તુત અર્થ “મનોરંજન થાય તેવી ગાવાની રીત છે. રાગિણીને “રાગની સ્ત્રી કહે છે. શ્રી રાક શ૦ (ખંડ ક, તા. ૪ ) પછીના આઠમા દોહરાના સપષ્ટીકરણમાં છ રાગને