SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સંગીત, નૃત્ય અને નાટ્ય "फ्रांस के गीत सुन्दर और नाटकीय होते हैं। जर्मन के गीत बोझिल और हृदयस्पर्शी होते हैं। .. सामान्य युरोपीय गीत गेय, गुनगुनाने योग्य, पुष्ट और -અવર રે ! रूसी गीत उदास और अनगढ़ होते हैं। स्पेनी गीत मन्द और स्वामिल होते हैं। हिरू गीत आध्यात्मिक और प्रभावशाली होते हैं। अमेरिकी गी: विलक्षण और सुन्दर होते हैं। માતા ની ઘર્મ, ગાયારિત્ર, શાનિ સામાદિ દેતે " અહીં એ ઉમેરીશ કે હો . (પૃ. ૧ર-૧૪૨)માં રાજસ્થાન મેં સંગીતનું નિરૂપ છે. આપણા “ભારત” વર્ષમાં જે વિવિધ પ્રદેશો તેમ જ ધર્મોસંપ્રદાયે છે તે પ્રત્યેના ગીતનું સ્વરૂપ કોઈએ આલેખ્યું છે ખરું? જે હોય તે એ વિગતો જાણવા હું આતુર છું. કંઈ નહિ તે એ વિગતે પૂરી પાડનાર પુસ્તક કે પુસ્તકોનાં નામ પણ જાણવા મળે તે સારું. ૧. આ કથનના મૂળ લેખકનું નામ તેમ જ એમણે રચેલા પુસ્તકનું નામ પણ અપાયેલ નથી એટલું જ નહિ પણ મૂળ લખાણ પણ રજૂ કરાયું નથી તે એ ત્રણે બાબતે ઉપર વિશેષજ્ઞોને પ્રકાશ પાડવા મારી ૧૨ વિજ્ઞપ્તિ છે.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy