________________
ઉપેદ્ઘાત
T
અક્ષરસમ ( ૧૨૬-૨૭ ), અભિનય ( ૪ ), અર્ધું સમવૃત્ત ( ૨૮ ),. ઉક્ષિપ્ત (૩૨ ), ઉત્ક્ષિપ્તક ( ૩૦ ), કય્ય ( ૨૯ ), ગદ્ય ( ૨ ), ગાન ( ૫ ), ગાન્ધવ ( ૫ ), ગેય ( ૫ ), ગ્રામ ( ૨૪ ), તાન ( ૨૫ ), તાલસમ ( ૨૭ ), નાટ્યમિકા ( ૫ ), નિઃશ્વસિતાઠ્યસિતસમ ( ૨૮ ), પાહ ( ૨૯-૩૦), પદસમ (૨૭), પદ્મ ( ૨૯ ), પાદબદ્ધ ( ૩૦ ), પાદાન્ત ( ૩૨ ), પ્રવૃત્તક ( ૩૦ ), પ્રાણુ ( ૩૫ ), મન્દ ( ૨૦ ), મક (૩૦), મૂર્ચ્છના ( ૨૪ ), રિભિત (૨૩), રાચિતાવસાન (૩૨), લય (૨૭), લયસમ ( ૨૭ ), વિષમ વૃત્ત ( ૨૮ ),ન્યૂજક ( ૪ ), સંગીત ( ૫ ), સ`ચારસમ ( ૨૭ ), (૨૮ ), સ્થાન ( ૨૧-૨૨ ) અને સ્વર (૨૦).
સમવૃત્ત
આ ઉપરાંત પ્જ વગેરેના વ્યુત્પત્યર્થે પણ એક રીતે લક્ષણુ. ગણુાય. એ માટે જુએ પૃ. ૨૧.
નિધિઓ
ચક્રવર્તીને જે નવ નિધિએ મળે છે. તેમાં
"
"
પાંડુક – નિધિ ' ગીતના ઉપર અને · શંખ – નિધિ ' નૃત્ય અને નાટક વિષે પ્રકાશ પાડે છે.
૪૯ તાન તાન એટલે ગાયનમાં લેવાતા પલટા, આલાપ. કાર્ડ ઉપલબ્ધ આગમમાં તે ૪૯ તાનનાં નામ જણાતાં નથી. ‘ તબૂરાને તાનપૂરા ' કહે છે.
4
Exc
દેશવિદેશનાં ગીતાનું સ્વરૂપ • કાઇ પશ્ચાત્ય વિચારકે વિવિધ દેશોનાં ગીતાનાં સ્વરૂપ દર્શાવ્યાં છે એ સાહિત્ય બૌદ સંસ્કૃતિ (પૃ. ૧૭૮ )માં કરાયું છેઃ~~
મતલબને ઉલ્લેખ કરી નીચે મુજખ થ
૧.
આ ક્રૌંગત અંક તે પૃષ્ઠાં છે,