________________
૫૪
સંગીત, નૃત્ય અને નાટ્ય આરભડ (આરભટ) અને ભિસેલ (? ભસલ)ને ઉલ્લેખ કરાયો છે.' આની વૃત્તિ (પત્ર ર૦આ માં અભયદેવસૂરિએ કહ્યું છે કે સંપ્રદાયના અભાવને લઈને ૩૭૪માં સત્રગત નાટય, ગેય અને અભિનયનું વિવરણું હું ક નથી.
બત્રીસ પ્રકારના નાટકો માટેની તૈયારી – રાય (સૂર ૨૨)માં ૩ર પ્રકારની નાટચવિધિ એ બાંધેભારે ઉલ્લેખ છે, જ્યારે એનું વિસ્તૃત વર્ણન આ આગમ (સુર ૨૩-૨૪ માં અપાયું છે એને સાર હું અહીં આપું છું –
મહાવીરસ્વામીને વંદન કરી સુર્યામ દેવે ઈશાન ખૂણામાં જઈ ક્રિય સમુઘાત કર્યો. એ દ્વારા એણે સંખે જનાને દંડ બહાર કાઢો અને યથાયોગ્ય પુગલ એકત્ર કર્યા. પછી એણે બીજી વાર વૈકિય સમુદઘાત કરી સર્વ બાજથી એકસરખો ભૂમિભાગ સર્યો અને એમાં વચ્ચે વચ્ચે પ્રેક્ષાગૃહ-મંડપ ર (અર્થાત નાટકશાળા ખડી કરી છે. ત્યાર પછી ચંદરવા, અખાડા અને મણિપીઠિકાની તેમ જ એ મણિપીઠિકા ઉપર સિંહાસનથી માંડીને મુક્તાદામ સુધીની રચના છે કરી, ત્યાર બાદ મહાવીરસ્વામીના દેખતાં તેમને વંદન કરી ભગવાન ! મને અનુજ્ઞા આપે એમ કહી (પિતે રચેલી નાટકશાળામાં) એ તીર્થકરની સામે ઉત્તમ સિંહાસન ઉપર બેઠો અને તરત જ પિતાનાં આભૂષણથી વિભૂષિત, પુષ્ટ અને લાંબે એવો જમણો હાથ એણે પસા.
१. "चडविहे न? पण्णत्ते, त' जहा - अचिए रिभिए आरभडे
મિણો ” २. " चउब्विहे अभिणते पण्णत्ते, तं-जहा-दिन्तिते पांडुसुते
સામનોવારે જોગમમાવો ” ( સુર ૩૭૪ ). ૩ આના વર્ણન માટે જુઓ ૫, ૪-જ.