________________
સંગીત, નૃત્ય અને નાટ્ય રચ્યું છે. એના નિમ્નલિખિત ૨૮મા પધમાં ગ્રામ, રાગ, મૂરછના, તાન, તાલ ઈત્યાદિ શબ્દો ગીતને અંગે અને થઈકાર, કરણ, અંગહાર વગેરે શબ્દ 'નૃત્યને અંગે વપરાયા છે –
“আমনামময়নাহুকাহাদুতলাપુણતણાતાવરણમાનતા માતાના આ ફરિયા नटति काऽपि करणबन्धचारुचारिकाङ्गहारतालमेलनादिचतुरमेकधीर ! वीर! साऽपि न तव ध्यानभिदा
કરી | ૨૮ ૨
સંમે કરેલા ઉપસર્ગ: દેવાંગનાઓનાં સંગીત અને નૃત્યકલિ” હેમચન્દ્રસૂરિએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર રચ્યું છે. એના પર્વ ૧૦ (સર્ગ ૪)માં શના સામાનિક સંગમ નામના અભવ્ય દેવે મહાવીરસ્વામીને એક રાતમાં કરેલા વીસ ઉપસર્ગોનું વર્ણન છે. એમાં કલે. ૨૪૫–૨૭૯માં અનુકૂળ ઉપસર્ગોનું નિરૂપણ કરતાં એ સૂરિએ દેવાંગનાનાં સંગીત અને નૃત્યનો પ્રસંગ આલેખ્યો છે. જેમકે સુંદર અંગવાળી દેવીઓએ મહાવીરસ્વામીની સામે કામદેવનું જયનશીલ મંત્રાસ્ત્ર જાણે ન હોય એવું સંગીત શરૂ કર્યું. તેમાં અવિસત્રિત (? સુત્રાનુસારી) લયપૂર્વકની અને ગાન્ધાર–ગ્રામની મનહર એવી શુદ્ધ (ષડજાદિ) જાતિનું ગાન કઇ કે કર્યું. ક્રમ અને વ્યુત્ક્રમપૂર્વકના તાને તથા ૨૫ષ્ટ વ્યંજન અને ધાતુપૂર્વક કોઈકે વીણા વગાડી. કેટલીકે ફૂટતા નકાર અને બેકારને લઈને મેઘના જેવા નાવાળાં ત્રણ પ્રકારનાં
૧ નાચવાના અવાજને થઈ તેમ જ થઈ ઘેડ કહે છે. નાચવાના તાનના બેલ તરીકે તતથઈ, તાતાશે, તાતાથયા અને તાઈ શબ્દ વપરાય છે.
૨ આ યલ “નારાયક છેદમાં છે.