SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સ'ગીત, નત્ય અને નાટય ભગવાન મહાવીરની ધકથાઓ (પૃ. ૧૯૩ ઇત્યાદિ )માં નાયાગત ઉલ્લેખા સ`તુલનદષ્ટિએ વિચાર કરાયેા છે. “Life. in Ancient India as depicted in the Jain Canons" ( પૃ. ૧૭૨ )માં સમાયમાંની ૭૨ કળાને તેર વિભાગમાં વિભક્ત કરાઇ છે. એમાં ચેાથા વિભાગમાં સમવાયના સુત્ત ૭૨માં નિર્દેશાયેલી નટ્ટ, ગીય, વાય, સરગય, પુખ઼રગય અને સમતાલ એ છ કળા ( કળા ૪-૯ )ના ઉલ્લેખ કરાયો છે તેમ જ એના અંગ્રેજીમાં અથ અપાયા છે. ૪૮ કળાના અથ અભયદેવસૂરિએ સમવાયની વૃત્તિ ( પત્ર ૮૩આ )માં કહ્યું છે કે કળા એટલે વિજ્ઞાના અને એના કલનીય ( જાણવા લાયક બાબતેા )ને લખતે ૭૨ પ્રકારે। પડે છે. અહે ( પત્ર ૩૬ )માં કલનેા એટલે વસ્તુનાં પરજ્ઞાન એમ કહ્યું છે.ર ગીત-કળાના ત્રણ પ્રકાર-ઉપયુક્ત વૃત્તિ ( પત્ર ૮૪ અ )માં અભયદેવસૂરિએ ગીત-કળાના નિષ્કન્ધ-માર્ગ, છલિક્ર-માગ અને ભિન્ન-માર્ગ એમ ત્રણુ પ્રકારા દર્શાવ્યા છે. વિશેષમાં ૭ સ્વર, ૩ ગ્રામ, ૨૧ મૂર્ચ્છના અને ૪૯ તાન છે એમ કહી એમણે આ બાબત વિશાખિલ શાસ્ત્રમાંથી જાણી લેવાની ભલામણ કરી છે. - અજિયમાં સગીતાદિ સબંધી શબ્દો ~ તન્દુિષણ મુનીશ્વરે અજિય॰ નામની હૃદયંગમ કૃતિ વિવિધ અને વિરલ છ દામાં રચી છે. આ ઇ. સ.ની છઠ્ઠી સદી કરતાં તે અર્વાચીન નથી 1 dancing, singing, instrumental music, vocal music, drum music and timing in music. ૨ ૮ શ્રૃજનાનિ-વૃસુજ્ઞાનાનિાઃ ”.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy