SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઉલ્લેખા અને ગ્રન્થા પછી મે' અને ગન્ધ દત્તાએ વીણાને સ્પર્શ કરી રક્ત, ગાન્ધાર’–ગ્રામની મૂનાથી યુક્ત, ત્રણ સ્થાન અને કરણની શુદ્ધિપૂર્ણાંક તેમ જ તાલ–સમ, પલય-સમ અને ગ્રહ–સમ એવું એ વિષ્ણુગીતનું ગાન કર્યું. એ ગીત પૂરું થતાં નાગરિકે ખેાલ્યા : અહે। ! આ ગાન અને વાદન ખરેખર સમ અને સુકુમાર હતાં. ४७ હર કળાઓ આગમા પૈકી સમવાય નામના ચોથા અંગ ( સુત્ત ૭૨ )માં તેમ જ નાયા૦ નામના છઠ્ઠા અંગ ( સુય ૧, અ. ૧, સુત્ત ૧૮ )માં ૭૨ કળાનાં નામેા છે. આ વિષે એવાય અને રાય॰ એ બે આગમમાં તેમ જ જન્નુની પ્રમેયરત્નમંજૂષા નામની શાન્તિયન્દ્રર્ગાએ રચેલી અને વિ. સ. ૧૬૬૦માં સશાષિત વૃત્તિમાં ઉલ્લેખ છે. - નન્દી ( સુત્ત ૪૨ )માં સમ્યક્-શ્રુત અને મિથ્યા-શ્રુત સમાવતી વેળા વાવતો છાનો” એવા ઉલ્લેખ કરી મિથ્યાદષ્ટિ માટે એ મિથ્યાશ્રુત છે પરંતુ સમ્યગ્દષ્ટિ માટે તે એ સમ્યકૂશ્રુત છે એમ કહ્યું છે. અણુ॰ (સુત્ત ૪૧)માં લૌકિક ભાવદ્યુતના નિરૂપણુના પ્રસંગે ચાવત્તરિ જાઓ ' એવા ઉલ્લેખ છે. કામશાસ્ત્ર, કાઢમરી ( પૃ. ૧૨૬, કાલેની આવૃત્તિ ), દરાકુંભારિત (પૃ. ૬) તેમ જ બૌદ્ધ કૃતિ નામે વ્યાવદાન ( પૃ. ૫૮, ૧૦૦ અને ૩૯૧ )માં પણ કળાએ વિષે નિર્દેશ છે. ૧ જુએ પૃ. ૭૧. ૨-૩ સ્થાનની ક્રિયા વડે શુદ્ધ એવા અર્થે પૃ. ૩૧માં કરાયા છે, જે કે ૫, બેચરદાસે તે ત્યાં પણ ઉપર મુજમ અર્થે કર્યો છે તે વાસ્તવિક અર્થ ો છે ? ૪-૬ આના અર્થ માટે જુએ પૃ. ૨૭, ૭ જુએ પૃ. ૨૮
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy