________________
સંગીત, નૃત્ય અને નાટ્ય નાદના પ્રકાર–એ નાદ (સ્થાનાદિને લઈને) મન્દ્ર, મધ્ય અને તર કહેવાય છે. એ નાદ સ્વરના સાત પ્રકારના ભેદવાળે થાય છે. "
વળી એ સ્વરના સામાન્ય અને વિશેષ એવા બે ભેદ છે. વિશેષમાં ત્રણ ગ્રામ છે. એ સ્વર અને ગ્રામેને વિષે ૨૧ મૂછના છે.
ગીતના પ્રકાર – એ સ્વરને વિષે ૪ર રાગ ઉત્પન્ન થાય છે. એ રાગમાં ગીત બે પ્રકારે ઉદ્દભવે છે ઃ (૧) આગમિક અને દેશજ (દેશ્ય). આમિક ગીત સાત સીગડા, સાત ભાણિક અને ભાણુકે ભાણુકે દુવિલિય એમ વિવિધ પ્રકારનું છે જ્યારે દેશ્ય ગીત એલામટ્ટિય, દુવઈ (દ્વિપદી) એમ અનેક જાતનું છે. •
૪ર રાગનાં નામ – ૫૦ અથવા જર રાગ કેમાં પ્રસિદ્ધ છે કે જેમાં શ્રી, વસન્ત, પંચમ, ભૈરવ, મેઘ અને નરનારાયણ એમ છ રાગ છે. શ્રીમથી ગૌરી, કોલાહલા, ધારી, કવિડી, માલશિકી અને દેવગાધારી એમ છ રાગિણી નીકળેલી છે. એવી રીતે વસન્તમાંથી
૧ જુઓ પૃ. ૩૦, ટિ, ૨ આ અંગેનું અવતરણ નીચે મુજબ છે :
"तेसु य सरेसु बायालीसं रागा उप्पजति । तेसु य रागेसु दुहा गीयं उपज्जइ । तं जहा - आगमियं देसिजं च । तत्थागमिय' सत्त सीगडा सत्त भाणियाओ भाणय भाणय दुविलियाओ य। तत्थ देसि च एलामद्वियયુવમે મને વિહ્યું ” ,, આ અવતરણનું મૂળ જાણવામાં નથી એટલું જ નહિ પણ અને અર્થ પણ પૂરેપૂરો સમજાતું નથી, પાઈયસમહષ્ણવમાં ગીતના એક પણ ઉપપ્રકારના પાથ નામનો ઉલ્લેખ નથી.
૩ આને બદલે “નટ્ટનરાયણ નામ પણ મળે છે.