________________
૨૮
સંગીત, નૃત્ય અને નાટ્ય
નિ:શ્વાસ અને ઉચ્છવાસના માપનું ઉલ્લંઘન કર્યા વિનાનું ગીત તે “નિ:શ્વસિસ્થવસિતસમ” છે. (ઠાઅ, અહે). * *
અહેમાં કહ્યું છે કે ગીતને કોઈ પણ એક સ્વર અક્ષર, પદ વગેરે સાત સ્થાને સાથે સમવ પામતાં એની સાન રીતે અનુભવ થાય છે. આમ સાત સ્વરે અક્ષરાદિની સાથે સમ દર્શાવાયા છે.
ચારે ચરણમાં સરખા ગુરુ અને લઘુ અક્ષર હેય (અર્થાત -અક્ષરની સંખ્યા સરખી હોય છે તે સમવૃત્ત' છે; બે ચરણ પૂરતી સમાનતા હોય તે તે “અર્ધ-સમવૃત્ત” છે; અને ચારે ચરણ (અક્ષરની સંખ્યાની દષ્ટિએ) ભિન્ન ભિન્ન પ્રકારના હોય તે તે “વિષમવૃત' છે (ઠાઅ, અહે).
સમવૃતાદિના અન્ય અર્થ– ઠાઅમ એ ઉલ્લેખ છે કે કેટલાક એમ કહે છે કે જે વૃતની ચારે ચરણે અક્ષરોમાં સમાન હોય ( અર્થાત્ એકનું એક ચરણ જાણે ચાર વાર હેય) તે વૃત્ત “સમસ”
છે. એવી રીતે જે વૃત્તમાં પ્રથમ અને તૃતીય એ બે ચરણ તેમ જ દ્વિતીય અને ચતુર્થ એ બે ચરણે એકસરખાં હોય તે “અર્ધ સમવૃત” છે. જે વૃતમાં ચારે ચરણે ભિન્ન ભિન્ન અક્ષરવાળાં હોય તે વિષમત” છે.
ખર એટલે ખરસ્થાન–ઠા, અહે
સર પાહુડો નાશ અને ભરતાદિની ઉત્પત્તિ– મંગી માગી . વગેરે ૨૧ મૂચ્છનાના સ્વર વિષેની હકીકત પુરવયના સરપાહુડમાં હતી પરંતુ એને નાશ થયો હોવાથી ભરત, વિશાખિલ વગેરેના ગ્રંથમાંથી જાણી લેવી (અચુ, અહ, ઠાએ, અહે). ઠાઅમાં વિશાખિલને બદલે વૈશાખિલ” છે.
છવાઇ (પડિ. ૩, , ૧, સુત્ત ૧૨૬, પત્ર ૧૮ અ)માં “ઉત્તરમંદ” નામની મૂઈના ઉલ્લેખ છે તેમ જ વીણાના વાદન વિષે નિર્દેશ છે. વિશેષમાં આ સુતના અંતમાં ગેયના ૮ પ્રકારે વિષે તેમ જ છ વર.
૧ જુઓ પૃ. ૧૧,