________________
૨૬
સંગીત, નૃત્ય અને નાટ્ય
૯ તાનની ઉત્પત્તિ– ૪૯ તાન સાત તાંતવાળી વીણામ સંભવે છે. પજ સ્વર સાત પ્રકારે તંત્રીના સ્વર પ્રમાણે ગવાય છે એમ જજના સાત તાન છે. એમ બાકીના સ્વર માટે સમજવું. એક તતિવાળી વીણા વગાડાતાં કે કંઠ વડે ગવાતાં ૪૯ તાન થાય છે. (અ, અહ). ત્રણ તતિવાળી વીણા હેય તે ૫ણ ૪૮ તાન થાય છે એટલી વિશેષ હકીકત ઠાઅ અને અહેમાં છે.
સ્વરની ઇવત્તાનાં કારણ– કાય કારણને અધીન છે. જીભ એ સ્તરનું કારણ છે અને જો અસંખ્ય છે તે એ કારણે એ જ અસંખ્ય હોવાથી સ્વરે અસંખ્ય થયા પરંતુ અહીં તે સાત (જ) કહ્યા તેનું કેમ ? આના બે ઉત્તર છેઃ () સ સવારે સાતમાં અંતર્ભાવ થાય છે અને (૨) અહીં રસ્થળ ગણના છે. (અચુ. અહ). ઠાઅમાં તેમ જ અહેમાં કરણને બદલે “કારણ છે. વળી આ બેમાં સ્વરો સાત ગણાવવાના ત્રીજા કારણ તરીકે “ગીતને આશ્રીને” એમ કહ્યું છે.
અહમાં કહ્યું છે કે દીયિાદિ ત્રણ પ્રકારના છ અસંખ્ય હેવાથી છો અબેય છે એટલે એ હિસાબે સ્વરે અસંખ્યાત થયા અને એમાં અજીવ પદાર્થમાંથી નીકળેલા સ્વ ઉમેરાય તે પછી સ્વર સાત જ કેમ?
પ્રત્યક્ષેપ–સમ ઈત્યાદિની સમજણ મુરજ, કેશિકા (કસી) ઈત્યાદિ વાદ્યો વગાડાતાં જે ધ્વનિને પ્રયુક્ષેપ કે પ્રતિક્ષેપ થાય તેને અનુરૂપ અથવા કૃત્યને અનુરૂપ સ્વરને અનુસરતા સ્વર વડે ગવાતું ગીત તે પ્રત્યુતક્ષેપસમ” કહેવાય છે. (અચુ, અહ). ઠાઅમાં સમતાલ, સમપ્રયુક્લેપ અને સમપતિક્ષેપ એવા ઉલ્લેખ છે.
દીર્ધ સ્વરમાં (જે ગીતને સ્વર) દીધ, હૃસ્વમાં દાવ અને લુમાં લુત તેમ જ સાનુનાસિકમાં સાનુનાસિક હેય તે તે ગીત