SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ જેનો ઉલ્લેખે અને ગ્રન્થ રક્ષ અને ગૌરી ચતુર (સ્વર) ગાય છે. [અણુ પ્રમાણે તે ગૌરી મધુર, શ્યામા ખર અને રૂક્ષ અને કાળી ચતુર (૨) ગાય છે.] કાણી વિલંબે અને આધળી જલદી જલદી ( ઉતાવળે) અને પિંગલા યાને કપિલ વર્ણની સ્ત્રી બેરું ગાય છે. * તંત્રી વગેરે સાથે સ્વરની સમાનતા– (૩૧) સાત વસ (અ) તંત્રી-સમ (અથત વીણા સાથે મળી જાય તેવા), (આ) તાલને અનુરૂપ, (૪) ચરણ પ્રમાણેના લયને અનુકૂળ, (ઈ) પ્રહને અનુસરતા, (ઉ) નિવાસ અને ઉચ્છવાસને અનુરૂપ તેમ જ (છ) સંચારને અનુકુળ હોય છે. ૪૦ તન- ૩૨) સ્વર ૭, ગ્રામ ય, મૂછના ૨૧ અને તાન ૪૯ છે. આમ વરમંડળ પૂર્ણ થયું. આ સંબંધમાં કેટલીક વિશેષ વિગતે જાણી શકાય તે માટે ચાર પ્રાચીન સાધતેને ઉપયોગ થઈ શકે તેમ છે: (૧) ઠાણ ઉપર અભયદેવસૂરિએ વિ. સં. ૧૧૨૦માં રચેલી સંસ્કૃત વૃત્તિ (પત્ર ૯૪ અ-૧૯૭) તેમ જ અણુ ઉપરનાં ત્રણ વિવર : (અ) મેડામાં મેડી ઈ. સ.ની છઠ્ઠી સાતમી સદીમાં મુખ્યપણે પાઇયમાં જિનદાસગણિએ રચેલી ચુરિ પત્ર ૪૫-૪૭), (ભા) અનેકાન્તજયપતાકા વગેરે અનેક ગ્રંથના પ્રણેતા હરિભદ્રસુરિ (લ. વિ. સં. ૭૫– ૧. વિ. સં. ૮૨૭) દ્વારા રચાયેલી સંત વૃત્તિ ( પત્ર ૬૫-૧૮) તેમ જ આશરે લગભગ એક પચ્ચીસી સુધી સાહિત્ય-સેવા કરી લ. વિ. સં. ૧૧૮૦માં વર્ગ સંચરેલા “મલવારી ” હેમચન્દ્રસારની વૃત્તિ ( પત્ર ૧૨૭-૧૦૩),. આ ચાર સાધને માટે હું અનુક્રમે ઠામ, અરુ, સહ અને અહે એવી સંજ્ઞા યજું .' ૧. જીવા (પડિ, ૩, , ૫, સુ. ૧૨૬) ઉપરની મલયગિસિરિત વૃત્તિ (પત્ર લમ-૧૯૫) ૫ણું એક સુંદર સાધન છે, જો કે એ આંશિક છે.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy