SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સંગીત, નૃત્ય અને નાટ્ય સૂત્રના આઠ ગુણે– (૨૬) વિશેષમાં ગીતમાંનું સૂત્ર આઠ ગુણવાળું હોવું જોઈએ ઃ (૧) નિર્દોષ ( અર્થાત અસત્ય, ઉપઘાતજનક ઇત્યાદિ સૂત્રના ૧ર દેષથી મુક્ત), (૨) સારવાળું (એટલે કે અર્થથી યુક્ત), (૩) હેતુથી યુક્ત (અર્થાત અર્થ જણાવનાર કારણથી યુક્ત ), (૪) ( કાવ્યને લગતા) અલંકારોથી યુક્ત, (૫) ઉપસંહારથી યુક્ત, (૬) સોપચાર (અર્થાત અનિષ્કર, અવિરુદ્ધ અને અલજજનીય અભિધાનવાળું) અથવા ઉત્રાસથી યુક્ત, (૭) મિત ( અર્થાત્ પદ, પાદ અને અક્ષર વડે પરિમિત) અને (૮) (શબ્દ, અર્થ અને અભિધાન એ ત્રણેથી) મધુર. - વૃતના ત્રણ પ્રકાર– (૨૭) વૃત્તના ત્રણ જ પ્રકારે છે. (૧) સમ, (૨) અર્ધસમ અને (૩) વિષમ. ચોથે પ્રકાર મળતું નથી. | ભાષાના બે પ્રકાર– (૨૮) સંસ્કૃત અને પ્રાકૃત એમ ભાષા બે પ્રકારની રહી છે. સ્વરમંડળમાં “ઋષિભાષિતા” ભાષા પ્રાપ્ત હે ઈ ગવાય છે. આ છ પ્રમો– (૨૯) કઈ (જી) મધુર (સ્વરે ) ગાય છે! કઈ ખર અને રક્ષ ગાય છે? કે ચતુર (સ્વર), કણ વિલબે, કે જલદી અને કણ વિસ્વર (બેસણું) ગાય છે! 1 ઉત્તરરૂપે વનિતાના વ– (૩૦) આ પ્રશ્નના ઉત્તર અનુમે એ છે કે શ્યામા મધુર (વરે', કાળી (વનિતા) ખર અને ૧. આઠ ગુણેને અંગેનું કૌસગત લખાણ અચુ અને અહને આધારે અપાયું છે. ૨. આ તેની સમજણ માટે જુઓ જૈન સત્ય પ્રકાશ” (વ. ૧૩, અં, ૧)માં છપાયેલ મારે લેખ “સૂત્ર વિષે પરામર્શ'. આ લેખમાં ગીતના ગુણો વિષે પણ વિચાર કરાયા છે. ૩. શરમાવે નહિ એવું, * સોલ્જાસ” અથવાચક મૂળમાં પાઠાન્તર હશે.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy