________________
જૈન ઉલ્લેખા અને ગ્રન્થા
ગીતના છ રાષ – (૨૩) (૧) ભયભીત, ( ૨ ) ઉતાવળું, ( ૩) ધીમૈં સાદે, (૪) વધારે પડતા તાલપૂર્વક કે અસ્થાને તાલપૂર્વક, ( ૫ )કાગડાના જેવા સ્વરે ( અર્થાત્ લક્ષ્ણ અને અશ્રુણ્ય સ્વરે ) તેમ જ ( ) નાકમાંથી ગાવું એ છ દોષ છે.
૧૭
ગીતના આઠ ગુણ— (૨૪) ગીતના આઠ ગુણ છે : (૧) ૧( સ્વરની કળાઓ વડે ) પૂછ્યું, ( ૨ ) ( ગેય રાગ વડે એમાં અનુરક્ત ક્તિનું રક્ત, ( ૩ ) ( અન્યાન્ય સ્વરા સ્પષ્ટ અને શુભ હોવાથી) અક્ષકૃત, ( ૪ ) ( અક્ષરના સ્વર સ્પષ્ટ હોવાથી ) વ્યક્ત, (૫) વૉશનની એટલે કે ચીસની જેમ વિસ્વર એટલે કે એસરું નહિ હેાવાથી ) અવિધૃષ્ટ ( ૬ ) ( ક્રાકિલના સ્વરની જેમ ) મધુર, ( ૭ ) ( તાલ અને વાંસળીના સ્વર વગેરેને અનુરૂપ તે.) સમ અને (૮) સ્વરની ધાલના વડે લલતું. હાવાથી અથવા ( શબ્દને સ્પર્શ થતાં કહ્યુંને સુખ ઉત્પન્ન કરનારું હાવાથી) સુકુમાર યાને લલિત.
ગીતના અવાન્તર ગુણા
(૨૫) ગીતના અન્ય પશુ ગુણે છે. જેમ કે (૧) ઉર ( છાતી ), કંઠે અને મસ્તકને વિષે પ્રશસ્ત ( યાને વિશુદ્ધ ), ( ૨ ) મૃદુ ( અર્થાત્ માવથી યુક્ત, નહિ કે નિષ્ઠુર, મધુર સ્વરવાળુ' ), ( ૩ ) રિભિત, (૪) ( ગેય ) પહેામાં ગુંથાયેલું, (૫) સરખા તાલ અને પ્રત્યેક્ષેપવાળું અને (૬) સાત સ્વર, અક્ષર વગેરે સાથે સરખા હૈાય તેવું.
૧. આઠ ગુણાના સ્પષ્ટીકરણરૂપ ક્રૌંસગત લખાણ કયું. અને છાહને આધારે મપાયુ છે.