________________
૧૪
સ'ગીત, નૃત્ય અને નાટ્ય
અને એ વિનતાઓને વલ્લભ ખને છે. ઋષભથી અશ્વય, સેનાપતિપણું, ધન, વસ્ત્ર, સુગંધી પદાર્થ, આભૂષણુ, લલનાઓ અને શયનેા મળે છે, ગીતની યુક્તિના જાણકારને ગાન્ધારથી ઉત્તમ આજીવિકા અને કળામાં અધિકતા મળે છે. વળી એએ કવિ અને કુશળ અણુ પ્રમાણે ભાગ્યશાળી બને છે તેમ જ અન્ય શાસ્ત્રમાં પારંગત થાય છે. મધ્યમ સ્વરથી સૌંપન્ન જને સુખેથી જીવે છે, ખાય છે, પીએ છે અને દાન દે છે. પાંચમ સ્વરથી રાજા થવાય છે તેમ જ શૂરવીર, સંગ્રહકાર અને અનેક ગણૢાના નાયક થાય છે. રૈવતથી કલહપ્રિય ( કયાખેાર ), શાકુનિક, વાઝુરિક ( વાધરી ), શૌરિક અને માછીમાર બને છે. નિષાથી ચંડાળ, મૌષ્ટિક યાને મલ્લ, સેય, પાપાચારી, ગાયને વધ કરનાર અને યોર બને છે.
અણુ પ્રમાણે તે રૈવત રવરવાળા મનુષ્યા દુઃખેથી જીવે છે. એએ ખરાબ વસ્ત્રવાળા, ખરાબ આવિકાવાળા, ચોર, ચંડાળ અને મલ અને છે, જ્યારે નિષાદ રવરવાળા મનુષ્ય કજીયા કરાવનાર, જંઘાચાર ( પગે ચાલનાર ), લેખ ( પત્ર ) લઇ જનાર, ચાલનાર અને ભાર વહન કરનાર ( એટલે કે મજૂર) બને છે. પત્રણ ગ્રામ ( ૧૫ – ૧૮ ) ઉપર્યુક્ત સાત છે : ( ૧ ) ૧૪ – ગ્રામ, ( ૨ ) મધ્યમ
ગાન્ધાર ગ્રામ.
-
રવરના ત્રણુ ગ્રામ
ગ્રામ અને ( ૩ )
૧ ખાજ વડે શિકાર કરનાર અથવા પક્ષીઓને મારનાર (અભય॰)
ર હરણુમૃગબંધન યાને ફ્રાંસા ધાલનાર અભય॰),
૩. હુકકરના શિકાર કરનાર અથવા ડુકકરને મારનાર ( અભય. ) તિનું નામ છે ( જુએ પાય
૪. આ મનુષ્યની એક અશ્વમ સમહષ્ણુવ ).
૫ નાટયશાસ્ત્રમાં ગ્રામનું લક્ષણ અપાયુ નથી. વિશેષમાં એમાં એ જ ગ્રામ ગણાવાયા છે. (૧) ષડ્જ-ગ્રામ અને (૨) મધ્યમ-ગામ. જુએ નથુરામ સુદરજી કુલકુત સ ંગીતશાસ્ત્રની સ્વાપજ્ઞ પ્રસ્તાવના (પૃ. ૪૮ ).